________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) ભાવાર્થ –મતિ કહે છે કે, હે જનની! મોઢાના વેશમાં થએલા એકાન્તવાદીઓએ જે મિથ્યા આચરણ કર્યું અને જે જે મિથ્યા મન, વાણી અને કાયાની પ્રવૃત્તિ કરાવી, તે કહેતાં હું લજજા પામું છું. સાંસારિક કાર્યોમાં પ્રવૃત્તિના વિચારે. મારી પાસે મનુષ્યએ એવા અશુભ કરાવ્યા કે તેનું વર્ણન કરતાં મને લજા ઉત્પન્ન થાય છે. મેહ રાજાએ મારી પાસે ક્રોધથી અશુભ વિચારે કરાવ્યા, માનથી અશુભ વિચારે કરાવ્યા, માયાથી અશુભ વિચારે કરાવ્યા, લોભથી અશુભ વિચારે કરાવ્યા, ઈર્ષ્યાથી અશુભ વિચારે કરાવ્યા, નિન્દાથી અશુભ વિચારે કરાવ્યા, હિંસાના વિચારે કરાવ્યા, અસત્ય વદવાના વિચારે કરાવ્યા, તે કર્મના વિચારે કરાવ્યા, વ્યભિચારના વિચારે કરાવ્યા, પરિગ્રહના વિચારે કરાવ્યા, વિશ્વાસઘાતના વિચારે કરાવ્યા, કુદેવ, કુગુરૂ અને કુધર્મની માન્યતાના વિચાર કરાવ્યા, વિષયવાસનાના વિચારે કરાવ્યા અને માન-પૂજા, કીર્તિ વગેરે અનેક પ્રકારના પાપ વિચારે મારી પાસે કરાવ્યા; એમ જગતમાં સર્વ જીવોને, મોહે પિતાના તાબામાં લીધા છે. મહારાજાએ સંસાર નાટક રચીને સર્વ જીવોને પાત્રરૂપે બનાવીને નચાવે છે, મને પણ ખેંચીને પિતાની ઈચ્છા પ્રમાણે પ્રવર્તાવે છે. હે જનની ! તમે થોડી વાત કરતાં ઘણું સમજી લેશે. ઘરથકી અન્ય તીર્થ મેટું નથી, તમે મારી મા છે તેથી આપ પૂજ્યા હોવાથી આ પની આગળ મારી કમૅકથા કથું છું. મારે સ્વામી જે ચેતન છે તે મારું તીર્થ છે, પણ તેની પ્રાપ્તિ થાય તેમ એકાન્તવાદીઓની આવી પ્રવૃત્તિથી જણાતું નથી.
आप वीती कहेतां रीसावे, तेथी जोर न चाले ॥ आनन्दघन वहालो बांहडी जाले, तो बीजुं सघल्लं पाले.
| માય | ૮ | ભાવાર્થ–મતિ થે છે કે, હે અષ્ટપ્રવચન માતર! પિતાના દુઃખની વાત પિતાના મનુષ્યને કહેવાથી ફાયદો છે, તેમ છતાં પિતાનાંજ મનુષ્યો રીસાય છે તેથી જોર ચાલી શક્યું નથી. મતિ કથે છે કે, મારે આનન્દને ઘનભૂત આત્મસ્વામી જે મારે હાથ ઝાલે તે બીજી સઘળી વાત પાલવે. પોતાના સ્વામિની કૃપાવિના કેઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. કેટલાક રાગથી મને રાગના પક્ષમાં ખેંચે છે. કામરાગ, સ્નેહરાગ અને દષ્ટિરાગ; એ ત્રણ પ્રકારના રોગમાં લેકે ફસાઈ જાય છે. રાગથી મનુષ્ય, જાતિઅંધ કરતાં વિશેષ અંધ બને છે. શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાય ભગવાન કહે છે કે, જ્ઞાતિજનો રે રોષ
For Private And Personal Use Only