________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૩) કેઈનું કોઈ સાક્ષી નથી. મને જે વિત્યું છે તેની સાક્ષી કેઈ નથી, મારી વિતવા હું પોતે જાણું છું; એમ મતિ કળે છે.
धींग दुर्बलने ठेलीजे, ठींगे ठींगो वाजे ॥ થવા તે જ વોત્રી શશિ, વહ યોદ્ધાને પાને. | માયાદા
ભાવાર્થ:–મતિ કહે છે કે, હે વિદ્યાભાર્ ! કેઈ સર્વ બાબતમાં બળવાન્ હોય છે તે દુર્બળને, મને પક્ષમાં લેઈ હરાવે છે. બળવાન યુક્તિવાળે નિર્બળને હરાવે છે. સરખે સરખા હોય તો પરસ્પર શાસ્ત્રાર્થ કરીને સરખા ઉતરે છે. જે પીવાળા અનેક પ્રકારની યુક્તિ કરે છે અને મતિને પક્ષમાં તાણી અનેક પ્રકારના શાસ્ત્રાર્થ, વાદવિવાદ કરે છે, તેવા પત્થવાળાઓ અન્ય નિર્બળ પક્ષવાળાઓને હરાવે છે. ખ્રસ્તિઓ, વેદાન્તિ, આર્યસમાજીએ, બૌદ્ધો અને મુસલમાને પોતપિતાના ધર્મને પક્ષ વિસ્તારવાને માટે અનેક પ્રકારની યુક્તિ કર્યા કરે છે. પિતાના પક્ષમાં મને ખેંચી અનેક પ્રકારનાં મંડન ખંડન કર્યા કરે છે. એકાન્તવાદરૂપ પક્ષપાત વિનાના અનેકાન્તવાદ જાણનારા ખરા જૈન મને સમ્યક પક્ષપાત રહિતપણે ધારણ કરે છે. દુનિયામાં જૈનધર્મ સમાન અન્ય કોઈ ધર્મ નથી. જૈનધર્મના પ્રવર્તકે, આચાર્યો, સાધુએ વગેરે ગચ્છ ક્રિયાના ભેદે સંકુચિત દષ્ટિ ધારણ કરીને હાલમાં કેટલાક પરસ્પર ચર્ચાઓ કરે છે. એક વખત જૈનધર્મ પાળનારની સંખ્યા ચાલીશ કરોડની હતી. જેના અનેક પ્રકારનાં શાસ્ત્ર અને અનેક પ્રકારની ભાષાઓનો અભ્યાસ કરીને, અને જેને બનાવતા હતા. જૈનશાસ્ત્રોને પરિપૂર્ણ અભ્યાસ કર્યાવિના જે નામમાત્રથી જૈનો કથાય છે, તે જૈનધર્મને જાણ પણ શકતા નથી અને જૈનધર્મની વૃદ્ધિ પણ કરી શકતા નથી અને જૈનધર્મનું આરાધન પણ કરી શકતા નથી. જૈનો લાખે અને કરે રૂપૈયા અન્ય માર્ગોમાં વાપરે છે, તેથી જૈનધર્મને ઉદ્ધાર થત નથી. જૈન ગુરૂકલ અને સાધુ પાઠશાલાઓ વગેરેમાં લાખ અને કરડે રૂપૈયા વાપરવામાં આવશે તો જૈનાની અને જૈનધર્મની જગમાં અસ્તિતા રહેશે. મતિ કહે છે કે, ઉત્તમ એવા જૈનધર્મ સિવાય સર્વત્ર મને એકાંત પક્ષમાં મોહ યોદ્ધાએ ખેંચી. હું અબળા છું તે મોહરૂપ બળવાન દ્ધાના રાજ્યમાં શું બોલી શકું? મેહની આગળ મારું શું જોર ચાલી શકે? મતિ કહે છે કે, હવડે એકાન્ત વાદીઓમાં મારી ખરાબ દશા થઈ जे जे की, जे जे कराव्युं, तेह कहेती हुँ लाजु, थोडे कहे घणुं पीछी लेजो, घरशुं तीरथ नहीं बीजॅ. माय०॥७॥
For Private And Personal Use Only