________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) દેશબ%. સ્થિતિરસ અને પ્રદેશના સમુદાયને પ્રકૃતિબન્ધ કહે છે. અથવસાયવડે ગ્રહણ કરેલ કર્મદલિકની સ્થિતિ, અર્થાત તેના કાલને નિયમ તેને સ્થિતિબધ કથે છે. કર્મપુલોના શુભાશુભ અથવા ઘાતી અઘાતી જે રસ તેને અનુભાગ અથવા રસબન્ધ કહે છે. સ્થિતિ તથા રસની અપેક્ષાવિના કર્મપુદ્ગલેના દલિકનું ગ્રહણ કરવું તેને પ્રદેશબંધ કહે છે. કહ્યું છે કે પ્રકૃતિ સમુદાયઃ ચાતુ, સ્થિતિ વધારનું અનુમાજ સઃ શોત્તર કશો લક્ષ્યાઃ . ૧. એ ઉપર્યુક્ત ચાર પ્રકાર મોદકના દષ્ટાન્તથી અવધવા.
____ मोदकनुं दृष्टान्त. વાતરોગના નાશ માટે બનાવેલા મેદકમાં વાયુને હરવાને સ્વભાવ (પ્રકૃતિ) રહ્યો હોય છે. પિત્તરોગ નાશક દ્રવ્યથી બનેલા મદમાં પિત્તને નાશ કરવાનો સ્વભાવ રહ્યો હોય છે. કફરોગ નાશક દ્રવ્યથી બનાવેલા મોદકમાં કફનો નાશ કરવાની પ્રકૃતિ હોય છે. કોઈ મોદક એક દીવસ રહે છે, કઈ બે દીવસ રહે છે અને કઈ મોદક એક મારા પર્યત પણ રહે છે. કોઈ મોદક તીખે હોય છે, કોઈ મોદક કડવો હોય છે, કોઈ માદક મિષ્ટ હોય છે; તેમ કમનો રસ પણ અવબાધવો. કેઈમાદક પાશેરનો હોય છે, કેઈ માદક અધેશરનો હોય છે અને કેાઈ મોદક શેરનો પણ હોય છે; તેમ કર્મસ્કંધમાં પણ ન્યૂનાધિકય જાણવું.
અષ્ટ પ્રકારના કર્મમાં કોઈ કર્મ જ્ઞાનને આચ્છાદન કરે છે અને કઈ કર્મ દર્શનનું આછાદન કરે છે. જ્ઞાનનું આચ્છાદન કરે છે તેને જ્ઞાનાવરણીય કર્મ કહે છે. દર્શનનું આચ્છાદન કરે છે તેને દર્શનાવરણીય કર્મ કહે છે. અવ્યાબાધ સુખનું આચ્છાદન કરે છે તેને વેદનીય કર્મ કળે છે. ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયિક ચારિત્રનું આચ્છાદન કરનાર કર્મને મોહનીય કર્મ કહે છે. મોક્ષની સાદિ અનન્ત સ્થિતિનું આચ્છાદન કરનાર કમેને આયુકર્મ કથે છે. આત્માના અરૂપી ગુણનું આછાદન કરનાર કર્મને નામકર્મ કહે છે. આત્માના અગુરૂ લધુ ગુણનું આચ્છાદન કરનાર કર્મને નેત્રકર્મ કહે છે. આત્માના વીર્યનું આચ્છાદન કરનાર કમેને વીર્યંતરાય કળે છે. અષ્ટ કમેને અનુક્રમ જણાવે છે.
જ્ઞાનનું આચ્છાદન થયાથી દર્શનનું આચ્છાદન થાય છે, દર્શનનું આચ્છાદન થવાથી શાતા અને અશાતા વેદાય છે, શાતા અને અશાતા વેદતાં મુંઝાવું થાય છે તેથી મેહને ઉદય થાય છે, મેહના ઉદયથી આયુષ્ય બંધાય છે, આયુષ્યને બબ્ધ થવાથી નામ કર્મ કે જેનાથી રૂપી
ભ. ૨૨
For Private And Personal Use Only