________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૭). બાહ્યવસ્તુઓ નવી દેખવામાં આવે છે ત્યારે તેમાં અપૂર્વતા અને પ્રેમવૃત્તિ પ્રગટે છે, પણ જ્યારે તે દરરોજ દેખવામાં આવે છે ત્યારે, તેમાં કંઈ અપૂર્વતા ભાસતી નથી. નાટકમાં પ્રથમ જ્યારે કેઈ નો ખેલ મૂકવામાં આવે છે ત્યારે તે ખેલની અપૂર્વતા ભાસે છે, પણ જ્યારે દરરોજ તે ખેલ દેખવામાં આવે છે ત્યારે, અંશમાત્ર પણ અપૂર્વતા દેખાતી નથી. મતલબકે બાહ્ય વસ્તુઓના ખેલમાં અપૂર્વતા ભાસે છે તે વખત આવે ઉડી જાય છે. મનુષાકાર ધારણ કરવો તે પણ એક જાતને ખેલ છે. બાહ્ય ખેલ જોવામાં અને તેમાંથી આનન્દ લેવા મનુષ્ય પ્રયત્ન કરે છે પણું અને તેમાં ફાવતા નથી અને આનન્દના ઠેકાણે દુઃખ દેખે છે. જગતમાં બાહ્ય ખેલેની ક્ષણિકતા છે, બાહ્ય તેવા ખેલેથી આનન્દ લેવા મનુ પ્રયત્ન કરે છે, પણ તે આનન્દ ખરેખ નથી. બાઘવસ્તુઓ દ્વારા જે આનન્દ લે છે તે પરતંત્રતા છે અને વસ્તુતઃ વિચારીએ તે માલુમ પડે છે કે, આનન્દ જડવસ્તુઓમાંથી ઉત્પન્ન થતો નથી, માટે બાહ્ય વસ્તુઓના ખેલને કદી અપૂર્વ ખિલતરીકે ગણું શકાય નહિ.
બાહ્ય સૃષ્ટિમાં, બાહ્ય વસ્તુઓને આનન્દપ્રદ કેઈ અપૂર્વ ખેલ નથી, એમ જ્યારે સહેતુક સિદ્ધ કર્યું ત્યારે, અપૂર્વ ખેલ ક્યાં રહે છે? અને તેને ખેલનાર કોણ છે? કાણું ખેલે છે? અને કેણું ખેલાવે છે? ઇત્યાદિ રહસ્ય સમજવાની અત્યંત આવશ્યકતા છે, તેનું સમાધાન નીચે પ્રમાણે છે. આત્માની અન્તર ગુણેની સૃષ્ટિને અપૂર્વ ખેલ છે. આત્માજ બાજીરૂપ છે અને આત્માજ બાજીગર છે. આત્મામાં સમયે ઉત્પાદ વ્યય થયા કરે છે અને દ્રવ્યપણે ધ્રૌવ્ય વર્તે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણોને અતરમાં અપૂર્વ ખેલ થયા કરે છે. ખેલ ખેલનાર આત્મા પિતે ગુરૂ છે અને પિતાને આજ્ઞા કરે છે અને તે પ્રમાણે સગુણોની પ્રાપ્તિ માટે એક સ્થિર ઉપગમાં વર્ત છે, માટે તેિજ શિષ્ય છે. ગુરૂનું જે કાર્ય છે અને શિષ્યનું જે કાર્ય છે તે સ્થલ વ્યવહારમાં તો બન્નેનું ભિન્ન ભિન્ન દેખાય છે, પણ અન્તરાત્મામાં તો ગુરૂનો ધર્મ પણ આત્મા બનાવે છે અને શિષ્યને ધર્મ પણ આમા બજાવે છે. બાહ્યમાં તો ગુરુ અને શિષ્યની ભિન્નતા વર્ત છે પણ આત્મામાં તો ગુરુ અને શિષ્ય આત્મા સ્વયં હેવાથી–બન્ને ભાવનું ઐક્ય હોવાથી, શુકલ ધ્યાનમાં પ્રવેશ થાય છે. બન્નેનું જ્યાં ઐકય ત્યાં નિશ્ચય છે અને ભેદ પડે ત્યાં વ્યવહાર છે. આમા ધ્યાતા છે, આત્માન કયેય છે અને આત્માજ ધ્યાનરૂપ છે. આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પૂજે છે માટે, સ્વયં શિખ્ય ગણાય એમાં અધ્યાત્મની
For Private And Personal Use Only