________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) આ જગતમાં મૂલભેદની જ અપેક્ષાએ પદર્શન છે. ઈષ્ટદેવ અને તત્ત્વ એ બે ભેદવડે દર્શન મનુષ્યોએ જાણવાં જોઈએ. બૌદ્ધદર્શન, નૈયાયિકદર્શન, સાંખ્યદર્શન, જૈનદર્શન, વૈશેષિક દર્શન, જૈમિનિયદર્શન, એ વદર્શનનાં નામ જાણવાં. હવે બૌદ્ધદર્શનનું સ્વરૂપ કર્થ છે.
तत्र बौद्धमते तावत्, देवता सुगतः किल । ચતુળમાર્થ સત્યાનાં, સુવાનાં કાર છે. રૂ दुःखं संसारिणः स्कन्धा, स्ते च पञ्च प्रकीर्तिताः । विज्ञानं वेदना संज्ञा, संस्कारो रूपमेव च ॥ ४ ॥ समुदेति यतो लोके, रागादीनां गणोऽखिलः । आत्मात्मीयभावाख्यः समुदयः स उदाहृतः ॥५॥ क्षणिकाः सर्वसंस्कारा, इत्येवं वासनायकाः । समार्ग इह विज्ञेयो, निरोधो मोक्ष उच्यते ॥ ६ ॥ पञ्चेन्द्रियाणि शब्दाद्या, विषयाः पञ्च मानसम् । धर्मायतनमेतानि, द्वादशायतनानि च ॥ ७ ॥ प्रमाणे द्वेच विज्ञेये, तथा सौगतदर्शने । प्रत्यक्षमनुमानं च, सम्यग्ज्ञानं द्विधा यतः ॥ ८ ॥ प्रत्यक्षं कल्पनापोढ -मभ्रान्तं तत्र बुद्ध्यताम् । त्रिरूपाल्लिङ्गतो लिङ्गि -ज्ञानं त्वनुमानसंज्ञितम् ॥ ९ ॥ रूपाणि पक्षधर्मत्वं, सपक्षे विद्यमानता । विपक्षे नास्तिता हेतो -रेवं, त्रीणि विभाव्यता ॥ १० ॥ લેકાર્થ-બૌદ્ધદર્શનમાં સુગત બુદ્ધ નામને દેવ છે, ગૌતમબુકે બૌદ્ધધર્મની સ્થાપના કરી છે, હિમાલય પર્વતની ખીણમાં કપિલ વસ્તુ નગરમાં તેને જન્મ થયો હતો. તેના પિતાનું નામ શુદ્ધોદન અને માતાનું નામ મહામાયા હતું, તે પર હતો, તેને એક પુત્ર થયો હતો, સાંસારિક ક્ષણિક વસ્તુઓને દેખી તે વૈરાગી બન્યો હતો. રાત્રીના વખતમાં ઘરમાંથી નાસી ગયો હતો અને તેણે સન્યસ્ત ગ્રહ્યું હતું. તેણે ઘણુ સંન્યાસીઓને સમાગમ કર્યો હતો. આજથી અઢી હજાર વર્ષ પહેલાં હિન્દુસ્થાનમાં જૈનધર્મ અને વેદધર્મ એ બે ધર્મ ચાલતા હતા, તે વખતે સાંખ્યમતવાળાનું જોર હતું. ગૌતમ બુદ્ધ કેટલાક સંન્યાસીએની પાસે ગયે, પણ તેનું મન શાન્ત થયું નહિ. તે અમુક પર્વની ગુફામાં રહ્યા અને ત્યાં તેણે પોતાનું શરીર શેષવી નાખ્યું, પણ તેના મનની વાસનાઓ ટળી નહિ, શ્રી પાર્શ્વનાથની પરંપરાના કેટલાક સાધુઓને મળ્યો અને એક આચાર્યના શિષ્ય તરીકે થયો એમ કહેવાય છે, પણ
For Private And Personal Use Only