________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) ગૃહસ્થ શ્રાવકને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગ આરાધવાના છે. ચોથા ગુણસ્થાનકના શ્રાવકે બાર વ્રત અંગીકાર કરી શકતા નથી. ચેથા ગુણઠાણુના શ્રાવકે વ્રત પચ્ચખાણ કરતા નથી, પણું વ્રત પ્રત્યાખ્યાન કરનારને સહાય કરે છે અને જૈનધર્મની રક્ષામાટે પોતાના પ્રાણુનું પણ સમર્પણું કરે છે. ચેથા ગુણસ્થાનકમાં ઘણું જૈને હોય છે. વ્રતપશ્ચખાણું કરનારા પાંચમા ગુણસ્થાનકવાળા, ચોથા ગુણસ્થાનક કરતાં અલ્પ શ્રાવક હોય છે. શ્રાવકે એ જૈનધમની રક્ષા કરવી જોઈએ. ચોથા ગુણસ્થાનકના શ્રાવકને યાવજીવ રહે એ અનંતાનુબધી ક્રોધ, માન, માયા અને લેભ હેતો નથી; બાકીના કષાયો હોય છે. જૈનધર્મની શ્રદ્ધા જેને વ્યવહારથી પરિપૂર્ણ હેય છે, તેને ચેાથું ગુણસ્થાનક હોય છે. ગમે તે વર્ણના મનુ જે જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે છે તે, ચોથા ગુણસ્થાનકમાં દાખલ થઈ શકે છે. પશુઓ અને પંખીઓ પણ બંધ પામે છે તે ચોથા અને પાંચમાં ગુણસ્થાનક પર્યત આવી શકે છે. ચોથા ગુણસ્થાનકના અધિકારવાળાએ ચતુર્થ ગુણસ્થાનકમાં રહેવું જોઈએ અને પાંચમા ગુણસ્થાનકનો અધિકાર પ્રાપ્ત થાય ત્યારે પંચમ ગુણસ્થાનકના ધર્માનુષ્ઠાનમાં દાખલ થવું જોઈએ. છતી શક્તિને પવવી નહિ એટલે અત્ર ધ્યાનમાં રાખવાનું છે. ચતુર્થ ગુણસ્થાનકધારકે પ્રથમ ગુણસ્થાનકવાળાને મદત આપીને ચોથા ગુણસ્થાનકમાં લાવવા પ્રયત્ન કરે છે. ચતુર્થ ગુણસ્થાનકવતી જી કરતાં પાંચમા ગુણસ્થાનકમાં રહેનારાઓ ઉત્તમ ગણાય છે. અવિરતિ શ્રાવકેએ તથા વિરતિ શ્રાવકેએ, ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ ચારે વર્ગની આરાધના કરવી જોઈએ. શ્રાવએ શ્રાવકના અધિકાર પ્રમાણે દયા પાળવી જોઈએ. શ્રાવકેએ સંસાર વ્યવહાર બંધારણની સાથે જૈનધર્મને જાળવવાની જરૂર છે. જૈનધર્મ સર્વ મનુ
ને પાળવા યોગ્ય ધર્મ છે તેથી ગૃહસ્થ દશામાં પિતાના અધિકાર પ્રમાણે વર્તવાની જરૂર છે. જે ધર્મ રાજકીય પ્રકરણની સાથે સંબન્ધવાળ ન થઈ શકે તે ધર્મ દુનિયામાં ટકી શકતું નથી. રાજકીય સંબન્ધવાળ જૈનધર્મ થઈ શકે છે, તે તેને સર્વત્ર ફેલાવો થાય છે. જૈનધર્મ, રાજાઓ વગેરે સર્વેને પાળવા યોગ્ય ધર્મ છે. ગૃહસ્થદશામાં ચોથા ગુણસ્થાનકનો વા પાંચમા ગુણસ્થાનકનોજેને ધર્મ આચરવો હોય, તેણે તે બેમાંથી ગમે તે ગુણસ્થાનકને ધર્મ આચરી શકાય છે. દુનિયાનો મોટો ભાગ ગૃહસ્થ દશામાં પૂર્વ જૈનધર્મ આરાધતો હતો. તે બે ગુણસ્થાનકમાંથી ગમે તે ગુણસ્થાનકમાં રહીને જૈનધર્મ આરાધતો હતો. તેમ વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં પણ તે પ્રમાણે ગૃહસ્થ
For Private And Personal Use Only