________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮) સ્વરૂપની ટેકને કદાપિકાળે હવે તજનાર નથી એમ જણાય છે. શ્રીકૃષ્ણ પીતાંબર વસ્ત્ર ધારણ કરે છે, તેમ આત્મારૂપ શ્રીકૃષ્ણ શીયલરૂપ પીતાંબ૨ વસ્ત્રને ધારણ કરે છે; તે આત્મારૂપ શ્રીકૃષ્ણને બાહ્ય ભેગની લીલા ગમતી નથી. બાહ્ય સ્ત્રીઓની સાથે તેને ખેલ કરવાનું મન થતું નથી. આત્મારૂપ શ્રીકરણને છપન ભેગનું પ્રયોજન જણાતું નથી. આત્મારૂપ શ્રીકૃષ્ણ બાહ્યનાં યુદ્ધ કરતા નથી. આત્મારૂપ શ્રીકૃષ્ણ, અન્તરમાં રહેલા મહાદિનો નાશ કરે છે, માટે એવા આમા કૃષ્ણની સાથે રાત્રી અને દીવસ મારું મન લાગી રહે છે.
चंद्र चकोर भये प्रान पपईया, नागर नंद डूलारे ॥ इन सखीके गुन गंद्रप गावे, आनन्दघन उजीयारे ॥
સા૦ મે ૨ ભાવાર્થ:–આત્મારૂપ શ્રી કૃષ્ણ, તે શીતલ સમતાનો પ્રકાશ કરે છે તેથી તે ચન્દ્રરૂપ છે, તેની આગળ હું ચકર જેવો થે છું. આત્માન રૂપ કૃણું તે ખરેખર મેઘના સમાન છે અને તેની આગળ મારે ભાવ પ્રાણુ તે પપૈયાની પેઠે આચરણ કરે છે. નગરના લોકોને ભારે આત્મારૂપ શ્રીકૃણુ આનન્દ આપે છે, તેમ અનેક પ્રકારના ધર્મના ઉપદેશવડે નાગરિક લોકેને સત્ય સુખ દેખાડે છે. હે સમતા સખી ! આત્મારૂપ શ્રી કૃષ્ણના ગુણે મોટા મોટા મહર્ષિયરૂપ ગાંધર્વે ગાયા કરે છે. આનન્દઘનરૂપ આત્મા તે શ્રીકૃષ્ણ છે, તે પોતાના ગુણે વડે પ્રકાશી છે, તેની સાથે મારું ચિત્ત લાગ્યું છે. પોતાના ગુણને જે કર્મથી ખેંચીને પિતાનામાં લાવે એવા આત્માને કૃષ્ણ કહે છે. અધ્યાત્મશેલીથી આવા પ્રકારના શ્રીકૃષ્ણને જેઓ માને છે, તે અચલ શિવરૂપ અચુતધામમાં પ્રવેશ કરે છે. આમારૂ૫ શ્રીકૃષ્ણપર નીચેનું પદ મનન કરવા લાયક છે.
પ. (हवे मने हरिनाम शुं नेह लाग्यो ए राग.) रमजो रंगे कृष्णजी रंगमां रे राची, गणी मायाने तमे काची रे ॥ रमजो० ॥ असंख्य प्रदेशी आर्यक्षेत्रमां, सुमति यशोदाना जाया ॥ विवेकनन्दना तनुज सोहाया, समता व्रज देशे आया रे ॥ ॥ रमजो० ॥१॥ स्थिरता रमणता राधा ने लक्ष्मी, तेहना प्रेममां रंगाया ॥ धारणा द्वारकामां वास को रुडो, चरण वसुदेव राया रे ॥ ॥रमजो० ॥२॥ भाव दया देवकीना रे छोरु, आकाश उपमाथी काळा ॥ अनुभवदृष्टि मोरलीना नादे, लय लागी लटकाला रे ॥ ॥रमजो० ॥ ३ ॥
For Private And Personal Use Only