________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१५८) सात नयोनां वाक्योनी मटकी, वेचे महीयारण सारी॥ क्षयोपशम ज्ञानवृत्ति आहीरण, आत्मज्ञान दधि धारी रे ॥ ॥ रमजो० ॥ ४ ॥ नाद ज्ञानदृष्टि लकुटीथी भागी, ज्ञान अमृतदही चाख्युं ॥ गिर्वाणीना धारी गिरधारी, ज्ञानीए भावथी ए भाख्युं रे॥ ॥रमजो० ॥ ५॥ आतमध्याननो रास रमाडीने, आनन्दवृत्तियोने आपे ॥ रागद्वेषादिक मोटा जे राक्षस, तेहने मूलमांथी कापे रे ॥ ॥ रमजो० ॥ ६ ॥ निश्चय विष्णु व्यवहारे कृष्ण, अवतारी जीव पोते ॥ आतम कृष्ण ने आतम विष्णु, बीजे शीदने तुं गोते रे॥ ॥रमजो० ॥ ७ ॥ अध्यातमथी कृष्ण छे आतम, औदयिक जलधि निवासी ॥ परभाव नागराज जीतीने उपर, पोट्या छे विष्णु विलासी रे ॥ ॥ रमजो० ॥ ८॥ निजगुण कर्त्ता परगुण हर्ता, आतम कृष्ण कहेवायो॥ समज्याविण ताणं ताणा करीने, अन्तरभेद को न पायो रे ॥ ॥ रमजो० ॥ ९ ॥ आतम कृष्णने भावोने गावो, लेशो मानवभव ल्हावो ॥ बुद्धिसागर हरि आतमराया, अन्तरदृष्टिथी ध्यावो रे ॥ ॥ रमजो० ॥१०॥ આનન્દઘન આત્માન શ્રીકૃષ્ણ છે એમ આનન્દઘનજી કહે છે.
पद ५४.
(राग प्रभाती आशावरी.) रातडी रमीने अहियांथी आविया ॥ ए देशी ॥ मूलडो थोडो भाई व्याजडो घणोरे, केम करी दीधोरे जाय ॥ तलपद पूंजी में आपी सघलीरे, तोहे व्याज पुरुं नवि थाय ॥
॥मू० ॥१॥ ભાવાર્થો:-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કથે છે કે, અહો કર્મની કેવી વિચિત્ર ગતિ છે. મૂળ આઠ પ્રકારનાં કર્મ છે અને તેની એક અઠ્ઠાવન પ્રકૃતિ છે. એકવાર પાપકર્મ કર્યું હોય છે તે દશગણું વિપાક આપે છે, જેથી કર્મ થકી વિપાકેદય વખતે અન્યકર્મો બંધાય છે અને તે પ્રમાણે કર્મની પરંપરા વધે છે. મૂળકર્મ અ૫ હોય છે અને તે કર્મની પરંપરારૂપ વ્યાજકર્મ ઘણું થાય છે, મૂળકર્મ વિપાકેદયમાં આવે છે તેને ભેળવવામાં આવે છે અને તેને ભોગવીને મૂળકર્મ ચૂકવતાં પહેલાં તે તેનું વ્યાજરૂપ પરંપરા કર્મ તે ઘણું વધે છે. હવે કેમ કરી કર્મરૂપ દેવું મારાથી આપી શકાય? મેં મારી સર્વ શક્તિ વડે સર્વ પૂંજી ચૂકવી તોપણે પરંપરા કર્મ વૃદ્ધિરૂપ વ્યાજ પુરૂં થતું નથી. કર્મનો વિપાકેદય જોગવતાં આત્મા મુંઝાય છે અને તે રાગદ્વેષમાં
For Private And Personal Use Only