________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૭૨ )
રીતે દુર્ધ્યાનનાં ત્રેશઠ સ્થાનક દર્શાવવામાં આવ્યાં છે. દુર્ધ્યાનથી ધ્યાન ફરનારા પચી જાય તે માટે દુર્ધ્યાનનાં અત્ર ત્રેશઠ સ્થાનકો દર્શાવવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दुर्ध्याननां ६३ स्थानोनुं स्वरूप.
त्रिषष्टिध्यानस्थानानि, उत्पन्नान्यार्त्तरौद्रतः। तत्स्वरूपं लिखामि वै द्वितीयप्रकीर्णसूत्रतः ॥ १ ॥
ભાવાર્થ- — આર્તધ્યાન અને રોદ્રધ્યાનથી ઉત્પન્ન થયેલાં ત્રેસઠ ધ્યાનનાં સ્થાનક છે; તેનુ સ્વરૂપ-બીજા પ્રકીર્ણ સૂત્રથી અત્રે લખું છું.” આતુર પ્રત્યાખ્યાન નામના પ્રકીર્ણક સૂત્ર (પયન્નાસૂત્ર)માં “ અન્નાણુ જાણે ” ઇત્યાદિ પાઠ છે તેમાં દુર્ધ્યાનનાં ત્રેસઠ સ્થાનકે ગણાવ્યાં છે.
૧ અજ્ઞાનધ્યાન—“ અજ્ઞાન જ કલ્યાણકારી છે. તેમાં વ્યાખ્યાન વાંચવું, ભણવું, ભણાવવું વિગેરે આયાસનેા અભાવ છે.” એમ મનમાં વિચારવું, તે અજ્ઞાનથ્યાન કહેવાય છે. તે જ્ઞાનપંચમીની કથામાં કહેલા વસુદેવાચાર્યે કર્યું હતું; માટે તેવું દુર્ધ્યાન ધ્યાવું નહીં,
૨ અનાચારથ્યાન—અનાચાર તે દુષ્ટાચાર-દોષયુક્ત આચરણ તે સંબન્ધી ધ્યાન. તે કોકણુ સાધુએ ક્ષેત્રમાં અગ્નિ સળગાવવારૂપ કર્યું હતું, તથા દેવતા થયેલા શિષ્ય કહેવા નહીં આવવાથી ચારિત્રને ત્યાગ કરવાને ઇચ્છતા,-આષાઢસૂરિએ તે ધ્યાન કર્યું હતું.
૩ કુદર્શનયાન-હાર્દિક મિથ્યાદર્શનનું ધ્યાન; તે સુરાષ્ટ્રશ્રાવકે કર્યું હતું.
૪ ક્રોધધ્યાન—કુલવાલુક, ગૈાશાલક, પાલક, નમુચિ, અને શિવભૂતિ વગેરેએ કર્યુ હતું.
૫ માનઘ્યાન—બાહુબલિ, સુમચક્રી, પરશુરામ, હઠથી આવેલા સંગમદેવ વગેરેએ કર્યું હતું.
માયાધ્યાન-આષાઢભૂતિ
૬ માયાધ્યાન—અન્યને છેતરવારૂપ મૂનિએ લાડુ વહેરવા માટે કર્યું હતું.
૭ લાભધ્યાન—સિંહ કેસરીયાલાડુના ઈચ્છક સાધુએ કર્યું હતું.
૮ રાગધ્યાન રાગ તે અભિષ્યંગમાત્ર સમજવે. તેના કામરાગ,
For Private And Personal Use Only