________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) ભાવાર્થ –મનરૂપ પ્યાલામાં આત્માના શુદ્ધ સ્વરૂપનો પ્રેમરૂપ મશાલે ભરીને અને તે તનરૂપ ભઠીમાં મનપાલામાંના પ્રેમમશાલાને શ્રહ્મરૂપ અગ્નિથી બાળીને અને તેને સારી પેઠે ઉકાળીને તે મશાલાને કસ કાઢીએ તે અનુભવ જ્ઞાનરૂપ લાલી આત્મામાં જાગ્રત થાય છે. જગતન જી સુખની આશાએ અનેક પ્રકારના રસના પાલાઓને ઘટઘટાવી જાય છે પણ બ્રાંત જીવો અલ્પકાળ પશ્ચાતું તેનું ઘેન ઉતરે છે એટલે, પૂર્વ હતા તેવા આળસુ અને શેકગ્રસ્ત બની જાય છે; માટે શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે હે જગતના જીવ તમે પુદ્રલરસના ભરેલા પ્યાલાઓને પી પી ને થાકી ગયા પણ તમને વત પ્રાપ્ત થયું નહીં અને આનન્દની ખુમારી પણ રહી નહીં, માટે હવે બાહ્યની ઉપાધિ પરિહરીને મનપ્યાલામાં આત્મશુક્ર સ્વરૂપને પ્રેમરૂપ મશાલ ભરીને બ્રહ્મઅગ્નિથી ઉકાળીને પીઓ કે જેથી. હે ભવ્ય જીવો ! તમને અનુભવ લાલી પ્રાપ્ત થશે. એ રસપાનથી વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને જન્મ વગેરેની ઉપાધિ છૂટી જશે. રેગ, શેક, ચિન્તા, રાગ, દ્વેષ અને ભય, વગેરેને નાશ થશે. આત્મામાં અપૂર્વ શાંતિ પ્રગટશે, બાહ્યવસ્તુઓની આશાઓ વિલય પામશે, મનમાં આશાની ભસ્મ પણ રહેવા પામશે નહીં; મનમાં નિસ્પૃહભાવ ઉત્પન્ન થવાને આ અત્યુત્તમ ઉપાય છે. શુદ્ધાત્મસ્વરૂપ પ્રતિ શુદ્ધપ્રેમ ઉત્પન્ન થતાં આશાએરૂપ લાકડાં ખરેખર જ્ઞાનરૂપ અગ્નિથી બળીને ભસ્મ થશે, માટે આમાનવડે શુદ્ધાત્મ સ્વરૂપને અત્યંત પ્રેમ ધારણ કરે, તેનાથી અનુભવજ્ઞાન પ્રાપ્ત થશે. અનુભવ જાગ્રત થતાં આશાના તરંગો શાંત થઈ જવાના. જે મનુષ્ય આવા અત્યુત્તમ ઉપાયને ધારણ કરી તે પ્રમાણે વર્તે છે તેઓ આશા, તૃણું–પૃહા વગેરેનો નાશ કરે છે અને આત્માને અનુભવ કરીને અનુભવ સુખ ખુમારીના ભોક્તા બને છે. અનુભવજ્ઞાન પ્રાપ્ત થતાં આમામાં આનન્દ પ્રગટે છે અને મુખ પણ પ્રસન્ન રહે છે. શરીરમાં પણ જાણે આનન્દ ઉભરાઈ જતો હોય તેમ ભાસ થાય છે.
अगम पियाला पीयो मतवाला, चिन्ही अध्यातम वासा । વાનનાન વેતન શૈ , તેણે ત્રો તમારા/ વા૦ છા
ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી આ પ્રમાણે ઉદ્ધાર કાઢીને હવે આગળ જણાવે છે કે, અનુભવપ્યાલાને પીવાના વિચારવાળા હે આત્મન ! કઈ બાઘદૃષ્ટિધારક મનુષ્યને જેની ગમ (સમજણ) પડે નહીં એવા અગમ અનુભવ પ્રેમરસના પ્યાલાને તું પી જ. અધ્યાત્મસ્વરૂ
૧ તન ને ઠેકાણે તો કામ એ અન્ય પ્રતિમાં પાઠ છે.
For Private And Personal Use Only