________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૮) ઉઘરાણીના જેવી છે- જે સહુ જશો, જેની અતિ દુર્જમ ફો, નવ નવા ઘર પવે, તવ રથની જે આવે છેકથની તો ઘણું કરે છે, પણ જ્ઞાનાદિ ગુણવડે આત્માની ઉચ્ચ સર્તનરૂપ રહેણુને તે કઈ વિરલા પામે છે. સદ્વર્તનની પ્રાપ્તિ થયાવિના કથની લેખે આવતી નથી. શુક, રામનું નામ જાણે છે, પણું તેને પરમાર્થે જાણતો નથી. ષડત્રીસ પ્રકારની રસોઈની વાત કરવામાં આવે તોપણુ ખાધાવિના શું? નાનું બાળક ૨સેના ભેદનાં નામ જાણતો નથી તેપણ રાઈ આસ્વાદીને તૃપ્તિ પામે છે. બંદીજન ભાટ ચારણ વગેરે યુદ્ધમાં કડખા ગાવે છે, પણ તેઓ લડાઈમાંથી ભાગી જાય છે, શુરાઓજ મસ્તક કપાવે છે. તો ગત ગુરા જળી દે વંતી ગુરા, વળી સાવરણમ મીટી, રળી ગરિ છાજે બની . કથની તે જગતની મજુરી સમાન છે અને રહેણી તે બંદી હજુરી છે. કથની તે સાકર સમાન મીઠી લાગે છે, પણ બેલ્યા પ્રમાણે વર્તવું તે અનિષ્ટ લાગે છે. શુષ્કજ્ઞાની બનીને મેટી મટી શાસ્ત્રોની વાત કરવામાં આવે, તેમજ સભાઓમાં લાંબા લાંબા હાથ કરીને લાંબા લચક ભાષણ કરવામાં આવે, તોપણ કંઈ રહેણું આવ્યા વિના આત્મ સ્વામિની પ્રાપ્તિ થતી નથી. શ્રાવકનાં વ્રત અને સાધુનાં વ્રત અંગીકાર કરીને આત્માના ગુણોનો પ્રકાશ કરવા માટે, આમ સ્વભાવમાં રમતા કરી સગુણે પ્રાપ્ત કરવા, દુર્ગણે ટાળવા, જ્ઞાન ધ્યાનની પ્રાપ્તિ કરવી અને આત્માના સગુણે ખીલવીને અંતે નિરૂપાધિક સુખ ભેગવવું. આત્મજ્ઞાનવડે આત્માની પ્રાપ્તિ માટે, અષ્ટાંગ યુગની સાધના કરવી તે, રેકડા નાણુની પેઠે રેકડો ધર્મ છે, અથવા તેજ આત્મસ્વામીની પ્રાણિભૂત ધર્મ છે. પર ભવમાં અર્થાત્ દેવ લોકમાં વિષય સુખ ભેગવવા માટે જે કરવામાં આવે છે તે, ઉઘરાણું સમાન છે; માટે રોકડા નાણાની પેઠે આત્મસ્વામીની પ્રાપ્તિના ઉપયોગમાં વર્તવું; આત્માનું સહજ સુખ પ્રાપ્ત કરવા માટે, જ્ઞાન ધ્યાનમાં રમણુતા કરવી એ રોકડે ધર્મ છે.
कंत विना मति मारी, अहवाडानी बोक; धोक द्यु आनन्दघन, अवरने टोक, ॥ मी० ॥४॥
ભાવાર્થ-સમતા પિતાની શ્રદ્ધાસખીને કહે છે કે, મારા શુદ્ધાત્મ સ્વામીને પ્રાપ્ત કર્યા વિનાની મારી મતિ અહવાડાની બેક જેટલી છે,
૧ જ એવો પણ પાઠાન્તર છે. તેનો અર્થ એવો છે કે હું અવરને ધક્કો મારી ને કાઢી દઉં છું અને ચેતનને નમસ્કાર કરું છું.
For Private And Personal Use Only