________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૬)
પ. ૪૦.
(ા મારવી.) मीठडो लागे कंतडोने, खाटो लागे लोक; વત વિg ગોઠરી, તે રણમાં પો. મી. છે ?
ભાવાર્થ–સમતા પિતાની શ્રદ્ધા રાખીને કહે છે કે, હે શ્રદ્ધા સખી ! મને તો મારે આત્મસ્વામી પ્રિય લાગે છે અને લોક ખાટ અર્થાત અરૂચિકર લાગે છે. દુનિયાદારીમાં હવે મને બીલકુલ ગમતું નથી–ફુનિયા છે રવાના છે, તેમાં શું શું વિત્ત ધરે, ગોરે નર નાર રે, માથામાં मुंझी शाने मरे. घडीमां सारो घडीमा खोटो दुनिया बोले बोल, सारा ने खोटो कोइ कहेवे कोण करे तसतोल; समजीने सहु सहेवु रे करशे जेतुं तेवू भरे. ॥ दुनिया० ॥१॥ दुनिया जीती नहि जीताशे तेमा राखे चित्त, जशअपयशमां मन जो वर्ते तो नहि थाय पवित्र, जगत भान भूले रे कारज सहु सहेजे सरे. ॥ दुनिया०॥ દુનિયાના કોઈ પણ સ્થાનમાં જરા માત્ર શાન્તિ નથી. દુનિયાનો પ્રવાહ જુદા જ પ્રકારનો છે. દુનિયાની રીતિ પ્રમાણે ચાલીને કેાઈ મનુષ્ય પતાનું શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતો નથી. રાગ અને દ્વેષાદિના ગે દુનિયા સદા કાલ ચાલ્યા કરે છે. આકાશ અને પાતાળમાં જેટલે ફેર છે, તેટલો આત્મા અને લોકમાં ફેર છે. અનાદિકાળથી લોકપ્રવાહ ૫તિત છ કદી સુખ પામી ઠર્યો હોય એમ લાગતું નથી. લોકની એક કહેણું અને એક રહેણું કદી થઈ નથી અને થવાની નથી. દુનિયાએ કેઈનો એક સરખે યશ પણુ ગાયો નથી અને દુનિયાએ કાઈનો એક સરખે અપયશ પણ ગાયે નથી. દુનિયામાં ચિત્ત રાખવાથી કેઈએ સદાકાળની શાન્તિ લીધી નથી અને કેઈ લેવાનો નથી, માટે લોકની વાત હવે મને રૂચતી નથી. મારે શુદ્ધ ચેતન સ્વામી વિનાની ગેછી તે હવે મને રણમાં પોક મૂકવા બરાબર લાગે છે, અર્થાત રણમાં મેટી પોક મૂકીને રૂદન કરવાથી કંઈ વળતું નથી, તેમ લોકની સાથે ગોઠડી કરવાથી કંઈ પણ સુખ જણાતું નથી; મને તો મારા શુદ્ધ ચેતનની ગેટ્ટીમાં સર્વ પ્રકારનું સુખ છે, એમ નિશ્ચય થયો છે.
कंतडाने कामण, लोकडामें शोक; ઇ જાને રેમ , દૂધ ની શો, છે મી ૨ ભાવાર્થ-મારા શુદ્ધ ચેતનરૂપ કાંતમાં, એવી કંઈ આકર્ષણ શક્તિ
૧ ચણતર દેશમાં છાશની આશને કાંજી કહેવામાં આવે છે, તે કાંજી અને દૂધનો મેળ મળતું નથી. કાંજીને સામાન્ય અર્થે ખટાશવાળો પદાર્થ લેવો.
For Private And Personal Use Only