________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૬ ) રમાં જ્યાં ત્યાં રાગ અને દ્વેષમાં ફસાયેલા પ્રાણીઓ નજરે પડે છે. રાગ અને દ્વેષની ફાંસીમાં સર્વ જી લટકાય છે અને તેથી અનન્તશઃ મૃત્યુને પામે છે. જગતના પદાર્થોમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની બુદ્ધિથી
મનમાં રાગ અને દ્વેષને ધારે છે. કેઈ વખત રાગદશા ઉત્પન્ન થાય છે અને કોઈ વખત દ્વેષ દશા ઉત્પન્ન થાય છે; કર્મરૂપ અગ્નિની ગાડીમાં રાગદ્વેષનું અંજીન છે અને તેમાં જીવ મુસાફર છે. આજસુધી રાગ અને દ્વેષથી હેરાન છે, પણ હવે તો હું રાગ અને દ્વેષને નાશ કરીશ. રાગ અને દ્વેષના યોગે અનન્ત કાળથી પ્રાણી મર્યો. પણ હવે તો અમે કાલને હરણું કરીશું. રાગ દ્વેષ અને અજ્ઞાનથી આત્મા પરવસ્તુમાં આમત્વની બ્રાન્તિ ધારણ કરીને કષાયોના વશમાં થાય છે અને તેથી કર્મના યોગે શરીર ધારણ કરે છે અને
રાશી લક્ષ જીવોનિમાં પરિભ્રમણ કરે છે, માટે હવે મારે રાગ અને શ્રેષની જરૂર નથી. હે રાગ દ્વેષ ! હવે તમે દૂર થાઓ ! ! હવે તમે પિતાનું સામર્થ્ય બજાવવા સમર્થ નથી. રાગ અને દ્વેષનો નાશ કરવા હું ઉભે થયે છું, હવે દરેક વખતે રાગ અને દ્વેષ થશે નહીં એ હું ઉપ
ગ રાખીશ. મારા મનની શુદ્ધિ કરવાને હું આમોપગમાં રમેશ રાને કાળો નાશ કરીશ; એમ શ્રી મદ્ આનન્દઘનજી કહે છે.
देह विनासी हुँ अविनासी, अपनी गति पकरेंगे, ના જ્ઞાસા દૃમ થિર વાણી, વો હૈ નિવશે. . ૩૦ રૂ.
ભાવાર્થ:-શ્રીમદ આનન્દઘનજી કહે છે કે, દેહ તો વિનાશી છે. ક્ષણે ક્ષણે દેહમાં હાનિ વૃદ્ધિ થયા કરે છે. દેહમાંથી કેટલાંક પુદ્રલે ખરે છે અને કેટલાંક નવાં દેહમાં આવે છે. દારિક, વૈકિય, આહારક, તેજસ અને કાર્મનું એ પાંચ પ્રકારનાં શરીર છે. પાંચ પ્રકારના દેહમાં પણ ક્ષણે ક્ષણે ફેરફાર થયા કરે છે. શરીરે વિનાશી છે અને હું આત્મા તે અવિનાશી છું. આત્મા ત્રણ કાલમાં દ્રવ્યરૂપે એકસરખે રહે છે. આમાના અસંખ્યાત પ્રદેશ છે અને તે અવિનાશી છે, તેથી હું અવિનાશી ચૈતન્યમય આત્મા છું. દેહમાં અને વાણમાં ઉત્પન્ન થતો અહત્વાધ્યાસ અને મમત્વાધ્યાસનો ત્યાગ કરીને અમે અમારી (શુદ્ધ ચેતનની ગતિને પકડીશું. અમારા શુદ્ધ ચેતન સ્વરૂપને જ અમે ગ્રહણ કરીશું. પુદ્ગલથી ભિન્ન અમારું સ્વરૂપ જે છે તેને જ અમે ગ્રહણ કરીશું. કર્મની પ્રકૃતિથી ભિન્ન અમારું જ્ઞાનાદિ સ્વરૂપ છે, તે જ હું છું એમ નિશ્ચય કરીને, અમારા શુદ્ધ ચિતન્ય સ્વરૂપમાં રમતા કરીશું, જેથી અમારા આત્મદ્રવ્યથી જે ભિન્ન છે તે નષ્ટ થશે. અસંખ્યાત પ્રદેશોમાં
For Private And Personal Use Only