________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૭ ) પ્રત્યેક આત્માઓ ભિન્ન છે અને પુલો પણ ભિન્ન છે. પુદ્ગલે તે આત્મા નથી અને આત્મા તે મુદ્દલ નથી; બેનાં ન્યારાં કૃત્ય છે. બેને સંબંધ શૂન્ય છે; એમ જે દેખે છે તેજ ખરે દેખનાર જાણવો. ધતુરા અને મદિરાનો પાની તે વખતે જેમ ખરાનો ખ્યાલ કરી શકતો નથી, તેમ મમતાવંત પણ સત્ય દેખી શકતો નથી.
समता रतनागरकी जाई, अनुभव चंद सुभाई। कालकूट तजी भाव में श्रेणी, आप अमृत ले आई.॥सा०॥३॥
ભાવાર્થ –ભાવજ્ઞાનરૂપ સમુદ્રની સમતા પુત્રી છે. અને અનુભવરૂપ ચન્દ્ર તે સમતાનો ભ્રાતા છે. કાલકૂટ વિષ તજીને પોતે સમતા અમૃતને લઈ આવે છે. સમતાની આવી અપૂર્વશક્તિ છે કે જે વિષને ત્યજીને પોતે અમૃતનું આકર્ષણ કરે છે અને અમરપદ પ્રાપ્ત કરવા માટે અમૃતનો સંગ્રહ કરે છે; માટે સમતાની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. સમતાથી બે ઘડીમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. સમતાની પ્રાપ્તિ થતાં અનુભવ સહેજે આવે છે. સમતાની આવી અપૂર વૈદશા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી જોઈએ. શ્રીમદ્યશવિજય ઉપાધ્યાય ભગવાન સમતાનું સ્વરૂપ આ પ્રમાણે વર્ણવે છે.
ઋોવા: . किं दानेन तपोभिर्वा यमैश्च नियमैश्च किम्, एकैव समता सेव्या तरिः संसारवारिधौ ॥१॥ आश्रित्य समतामेकां निर्वृत्ता भरतादयः, नहि कष्टमनुष्ठानमभूत्तेषां तु किञ्चन ॥२॥ क्षणं चेतः समाकृष्य समता यदि सेव्यते, स्यात्तदा सुखमन्यस्य यद्वक्तुं नैव पार्यते ॥३॥ कुमारी न यथा वेत्ति सुखं दयितभोगजम्, न जानाति तथा लोको योगिनां समतासुखम् ॥४॥ अन्यलिङ्गादिसिद्धानामाधारःसमतैव हि, रत्नत्रयफलप्राप्ते यया स्याद् भावजैनता ॥५॥ एकस्य विषयो यः स्यात् स्वाभिप्रायेण पुष्टिकृत्, अन्यस्य द्वेषतामेति स एव मतिभेदतः ॥६॥ विकल्पकल्पितं तस्माद्वयमेतन्न तात्त्विकम्,
विकल्पोपरमे तस्य द्वित्वादिवदुपक्षयः॥ ७ ॥ દાનવટે શું? તપવડે શું? યમેવડે શું? નિયમોવડે શું? એક રસમતાજ સંસાર સમુદ્રમાં વહાણ સમાન છે. એક સમતાને અંગીકાર કરીને
For Private And Personal Use Only