________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર )
पद ३२.
(ા સામેરી.) નિરમ વર્ષે પર્સ, પિયા તમ ! નિકુળ છે में तो मन वच क्रम करी राउरी, राउरी रीत अनेसें०॥निठु०॥१॥
ભાવાર્થ–સુમતિ પિતાના આત્મસ્વામીને કહે છે કે હું મારા પ્રિય! તમે એવા કેમ નિષ્ફર, (દયાહીન) બની ગયા છે? હે શુદ્ધ ચેતનસ્વામિન્ ! કેમ મારા સામી દૃષ્ટિ પણ કરતા નથી? હું મન વચન અને કાયાવડે તમારી છું. તમારી પ્રાપ્તિ માટે ઈસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ અને આદાનભંડમત્તનિક્ષેપનાસમિતિને ધારણ કરું છું. તેમજ મન ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિને ધારણું કરું છું. તમારી પ્રાપ્તિ માટે પંચ મહાવ્રતને પાળું છું. તમારી પ્રાપ્તિ માટે મૈત્રી, પ્રમેહ, માથથ્ય અને કારૂણ્ય એ ચાર પ્રકારની ભાવના મનમાં ભાવું છું. મનમાં હે સ્વામિન્ ! તમારું ક્ષણે ક્ષણે સ્મરણ કરૂં છું. મારા મનમાં તમેજ છે. મારા મનમાં તમારા વિના અન્ય રાગદ્વેષાદિને પ્રવેશ કરવા દેતી નથી. સ્વમામાં પણ છે સ્વામિન્ ! તમે જ ભાસે છે. ગમે તેવા દુ:ખના સંયોગેમાં તમારા વિના અન્યને આધાર કદાપિ હું મન થકી પણ છવાની નથી. હું મારા પ્રિય સ્વામિનું ! મારા મનમાં આપની આજ્ઞાને ધરી છે, તેથી મારું મન આપનું કર્યું છે. તેમજ વાણમાં પણ તમારા વિના અન્યનું રટન નથી. વાણુરૂપ તંબુરાથી આપના ગુણેનું ધૂનમાં રહીને ગાન કર્યા કરું છું. પરા, પસ્થતી, મધ્યમ અને વૈખરી એ ચાર પ્રકારની ભાષા પણ આપનીજ કરી દીધી છે. કાયા ગવડે પણ આપને જ અનુસરાય છે તેમ છતાં હે સ્વામિન્ ! કેમ તમે હવે દયા કરીને દર્શન દેતા નથી. શું હજી પણ સ્વામિની સેવા બજાવવામાં કંઈ ખામી છે? જે મારી પાસે હતું તે સર્વ મેં તે આપનું કર્યું છે, માટે હવે દયા લાવી દર્શન આપે. फूले फूले भमर कैसे भाऊं री भरत हुं, निवहै प्रीत क्यूं ऐसें । में तो पियु ते ऐसी मिली आली, कुसुम वास संग जैसे०॥नि०॥२॥
ભાવાર્થ –સુમતિ કહે છે કે હે સ્વામિન્ ! હું કુલફલ પ્રતિ - મારે ભમરી (ફે) ખાઈને જેમ ભમે છે, તેમ તમારા ગુણેની સુગંધી લેવા ભણું છું. તેમ છતાં તે સ્વામિન્ ! તમે કેમ દર્શન આપતા નથી. આમ કરવાથી તમારી અને મારી પ્રીતિ શી રીતે નભી શકે ? સુમતિ પિતાની બહેન સમતાને કહે છે કે હે સખિ ! હું તે સ્વામીને કુસુમને
For Private And Personal Use Only