________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) જાપ જપવાનું શિખ્યો હોય તેમ જણ્ય છે. મારા જાપની અસર જડ એવા શ્વાસોશ્વાસને થઈ પણ હે અનુભવ! મારા આત્મસ્વામી હજી મને મળ્યા નથી હવે હું શું કરું?
दुःखियारी निसदिन रहुरे, फिरू सब सुध बुध खोय, तन मनकी कबहु लहु प्यारे, किसें दिखाउ रोय.॥मि०॥२॥
ભાવાર્થે –સમતા કહે છે કે હે અનુભવ ! હું રાત્રી દિવસ દુઃખીયારી, દુઃખને ધારણ કરી રહું છું અને મારા તન મનની શુદ્ધિ તથા મારી બુદ્ધિને તજી જ્યાં ત્યાં ફર્યા કરું છું. હવે આવી મારી સ્થિતિ કેને રૂદન કરી દેખાડું? હે અનુભવ ! તું સર્વ મારી સ્થિતિ જાણે છે. તારી આગળ મારું દુઃખ કહેવાથી તે મારા સ્વામીને મેળવી આપે તેમ છે. તારા ઉપર ભારે પૂર્ણ વિશ્વાસ છે. તે અતિ ગંભીર છે અને મારા મનમાં અને તનમાં થતી વિગની પીડાને તું સારી પેઠે અનુભવે છે. તારા સમાન જગતમાં કઈ દુઃખનો નાશ કરનાર નથી. તારી અનુભવશક્તિનું વર્ણન થઈ શકે તેમ નથી. તારા દર્શનવિના કેઈ પણ આત્મસ્વામીને મળવા સમર્થ થતું નથી. તારાવિના કેઈને અનન્ત સુખ પ્રાપ્ત થયું નથી અને ભવિષ્યમાં થનાર નથી. હે અનુભવ! તું અમારે પૂર્ણ વિશ્વાસી છે માટે હવે ગમે તેમ કરી મારા આત્મસ્વામીને સાક્ષાત્ મેળવી આપ, અનન્ત શક્તિના સ્વામી વિના મને કઈ પણ ઠેકાણે સુખ થતું નથી. તે અનુભવ ! તું મળે છે તેથી હવે આશા રહે છે કે મારા સ્વામી ખરેખર તારું કહ્યું માનશે. શ્રુતજ્ઞાન શાસ્ત્રોનું ઘણું કાળપર્યત સેવન કરતાં હે અનુભવ! તારું દર્શન થાય છે. તારા મેળાપથી મારે હંસ તને દુ:ખની વાત કથવા તૈયાર થયેલ છે. હે અનુભવ, પોતાના સ્વામી વિના મને જરાવાર પણ જંપ વળતો નથી. ઉઠતાં, બેસતાં, ખાતાં અને પીતાં અંશમાત્ર પણ ચિત્ત ઠરતું નથી. હે અનુભવ ! દુઃખીયારી સ્ત્રીના આવી રીતે કયાંસુધી દિવસ જાય? તે તું સૂમ બુદ્ધિથી વિચાર!
निसि अंधारी मुहि हसेरे, तारे दांत दिखाय; - માવોવો વિયો થાજે, મુશન ધાર વહય. || fમ છે રૂ
ભાવાર્થ –હે અનુભવ! અંધારી રાત્રી પિતાના મુખના તારારૂપ દાંતને દેખાડીને મને હસે છે. અંધારી રાત્રી કહે છે કે અરે મૂર્ખ ! તું એકપક્ષી પ્રીતિને કેમ ધારણ કરે છે? તું પિતાના પતિને માટે આટ
૧ મોહે એ કહેલાની પ્રતિમા પાઠ છે.
For Private And Personal Use Only