________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
tr
( ૨૨૪ )
ઘણા સાધુઓ રહેતા હતા. ચાપનમા પદસંબન્ધી એક એવી દન્તકથા સાંભળવામાં આવી છે કે શ્રીમદ્ આનન્દઘનજી અમદાવાદમાં કાઈ ઉપાશ્રયમાં રહેતા હતા. તે વખતમાં કેટલાક શ્રાવકાની એવી શ્રદ્ધા થઈ હતી કે શ્રી આનન્દઘનજીપાસે ચમત્કાર છે. શ્રીમપાસે એક ગરીમ શ્રાવક આવતા હતેા. તેના મનમાં એવે વિચાર હતા કે, શ્રીમદ્ વ્યાપાર કરવામાં કંઈ ચમત્કાર બતાવે તે હું મારૂં દેવું ચૂકાવી નાખું અને વ્યાપારના પ્રતાપે સુખી થાઉં. એક વખત શ્રીમદ્ આનન્દઘનજી એકાન્તમાં બેઠા હતા તે વખતે પેલા શ્રાવકે અવસર પામીને સેવાના મૂળ ઉદ્દેશ પ્રગટ કરીને હૃદયનેા ખુલાસા કર્યો. પેલા શ્રાવકની આગળ શ્રીમદ્ આનન્દઘનજીએ આત્માના ખરા વ્યાપારનું સ્વરૂપ જણાવ્યું. આત્માની પાસે વ્યક્તધર્મની મૂલ રકમ થોડી છે અને કર્મરૂપ વ્યાજ ઘણું છે ઇત્યાદિ આધ્યાત્મિક ઉપદેશ આપ્યા અને તે વખતે આધ્યાત્મિક ઉદ્ગારાથી પેાતાના આત્માને ઉદ્દેશીને સૂજ્જો થોડો મારૂ વ્યાનો ઘળોરે, તેમ રી ટીપોરે જ્ઞય.’” ઇત્યાદિ શબ્દવડે પદની રચના કરી અને તેમાં બાહ્યથી અમદાવાદના માણેકચોકને અન્તર્ના માણેકચેાકમાં ઉતારી ત્યાં ધર્મની દુકાન માંડવાના ઉપયોગ દીધેા. પેલા ગરીબ શ્રાવકને તેની સેવાનું વ્યાપારમાંથી ફળ મળ્યું. છપ્પનમા પદમાં આધ્યાત્મિક પતિ અને પત્નીનું ચિત્ર આબેહુબ ચિતર્યું છે અને સ્ત્રીના મુખે આત્માના સંબન્ધી જે ઉદ્ગારા કઢાવ્યા છે તે વારંવાર વાંચવા યોગ્ય અને વિચારવા યોગ્ય છે તથા તેના ઉપાદેય ભાગ આદરવા યોગ્ય છે. સત્તાવનમા પદમાં શ્રીમદે અપૂર્વ ખેલ ખેલનારા આત્માનું માહાત્મ્ય વર્ણવ્યું છે. ષડ્કર્શના સંબન્ધી શ્રીમદે પેાતાના વિચારા જણાવીને આત્માને પ્રાપ્ત કરવા યોગ્ય, સિસ્થાન છે એમ લક્ષ્યષ્ટિથી જણાવીને, આત્માની-સ્વસ્વરૂપે થવાની તીવ્ર રૂચિ દર્શાવી છે. અઠ્ઠાવનમા પદમાં વિરહિણી સમતાના વિરહેાારા પેાતાના આત્મસ્વામી પ્રતિ દર્શાવ્યા છે, તેનો તેમણે આબેહુબ ચિતાર આપ્યો છે; ખરેખર શ્રોતાઓને અને વાચકોને તે ઉંડી અસર કરી શકે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓગણસાઠમા પદમાં સમતા પેાતાના સ્વામિની સાથે ખરો પ્રેમ ધારીને તથા ખરા રૂપમાં આવીને અને લેાકલાજ-મર્યાદાના ત્યાગ કરીને અન્તમાંથી ઉભરાએ બહાર કાઢે છે; એ ઉભરાએ શ્રીમના હૃદયમાં પ્રગટ્યા હતા તેથી-વાચકે એ ઉભરાઓથી, શ્રીમદ્ આત્માના ગુણાની પ્રાપ્તિમાં ખરા રૂપમાં આવી ગયા હતા એમ સહેજે અવળેાધી શકશે.
સાઠમા પદમાં અન્તમાં આત્માની સ્ત્રીએ આત્માના નિશ્ચય કર્યો છે અને તેથી તેને હવે પેાતાના પતિને ત્યજી અન્યત્ર-જ્યાં ત્યાં ભટકવાની
For Private And Personal Use Only