________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩ )
માની, માહના ભમાવ્યાથી ભમી જઈને સંયમ પુત્રપર કુદૃષ્ટિ કરીશ નહીં. સર્વ જીવા પુત્રને ઇચ્છે છે, પુત્ર વિના કરારા દીવા કર્યા છતાં ઘર શૂન્ય જેવું લાગે છે. આપણને તે તે ભવિતવ્યતાયેાગે પ્રાપ્ત થયા છે, તેા તેનાપર પ્રેમ ધારણ કરી તેનું રક્ષણ કરવું જોઈએ.
पांच पचीस पचासां उपर, बोले छे सुधा वेण ।
જ્ઞાનયન મમ્ર વાસ તિહારો, બનમનનમજે મેળ. ॥ છોબારી।
ભાવાર્થ.—-સંયમપુત્ર. પાંચ પચ્ચીશ અને પચ્ચાશ વર્ષ ઉપરના થાય છે ત્યારે શુદ્ધ વચનને બાલે છે. જેમ જેમ વિશેષતઃ સંયમને પર્યાય થાય છે તેમ તેમ ભાષા સમિતિની પણ ઉચ્ચતા અને મધુરતા થાય છે. તેના સત્ય શુભ વચનથી હજારા, અને લાખા મનુષ્યાનું ભલું થાય છે. હું આનન્દના સમૂહભૂત આત્મરૂપ સ્વામિન્! હારા દાસને ભવેાભત્ર તારૂં શરણુ છે. સંયમપુત્રની પાંચ વર્ષની, પચીશ વર્ષની, અગર પચ્ચાશ વર્ષની ઉપરની ઉમર, જેમ જેમ થશે તેમ તેમ તે અનુભવજ્ઞાન પ્રાપ્ત કરતા જશે અને તેથી તે અન્તરના સદ્ગુણાને ક્ષણે ક્ષણે ખીલવતા જશે. સંયમ, પંચમહાવ્રત અને તેની પચ્ચીશ ભાવના, તથા તપના પચ્ચાશ ભેદ અને સડસડ ભેદ, આદિ ભેદોને ધારણ કરેછે તેમ તેમ તેની વાણીમાં શુદ્ધ દેશ બેાલવાનું સામર્થ્ય વૃદ્ધિ પામે છે અને આત્મસ્વભાવ રમણતાવડે આનન્દના ઉદ્બાર કહાડે છે. હું આનન્દઘન પ્રભા ! આ સંયમ તમારા પુત્ર હોવાથી તમનેજ સેવનાર સેવક છે. જ્યાંસુધી સસારમાં જન્મ ધારણ કરવા પડશે ત્યાંસુધી ભવાભવ આપના આધાર છે; આપના વિના તેને કોઇનું શરણું નથી માટે હવે કૃપા કરીને સંયમરૂપ પુત્રનું દ્રવ્યક્ષેત્ર, કાલ અને ભાવયેાગે પાલન કરે. સંયમરૂપ પુત્રને ચાર અને બાર ભાવનાવડે પેાષા, સમતારૂપ જલથી તેને હવરાવે, શુદ્ધ પ્રેમભાવથી તેને દેખા.
૫૬ ૩૮.
( RIT માોરા-૨ાળી જોવી. )
सानी आप मनावो रे, विच्च वसिठ न फेर ॥ री० ॥ सौदा अगम है प्रेमका रे, परख न बूझे कोय | હે હૈવાદી ગમ પડે ત્યારે, બૌર ર્ત્હારુન હોય. રીસા॰ IIII ભાવાર્થ,—શુદ્ધચેતના અદશ્ય રહે છે. આત્મા તેની પાસે ન રહેવાથી તે રીસાણી છે. આત્માના મનમાં એવા અધ્યવસાય ઉત્પન્ન
For Private And Personal Use Only