________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
केवल काल कलाकले, वै तुं अकल न पावे ॥ अकल कला घटमें घरी, मुज सो घरी भावे, रे. ॥२॥ आतम अनुभव रसभरी, यामे और न भावे ॥ आनन्दघन अविचल कला, विरला कोई पावे, रे ॥३॥
ભાવાર્થ.–શ્રીમદ્ આનંદઘનજી ઘડીયાલીને કહે છે કે, હે ઘડીચાલી! તું જલને વાટ ભરીને ઘડીનું માન કરે છે તે ફક્ત બાહ્યકાલને જાણવાની કલાને તું કળી શકે છે. મુહુર્તાદિ કાળ માપવાની અનેક પ્રકારની કળાઓને અનેક પુરૂષ જાણે છે પણ અત્રમાં જે કાળ માપવાની અકલકળા છે તેને તું પામી શકતો નથી. આત્મામાં અનંતગુણને ઉત્પાદક અને વ્યય થાય છે. સમયે સમયે અનંતગુણ હાનિ વૃદ્ધિ થયા કરે છે. અગુરૂ લઘુગુણથી પગુણ હાનિ વૃદ્ધિ આત્મામાં પરિ
મે છે, તેવી અકળકળાને હે ઘડીયાલી! તું પામી શકતું નથી. મને તે આત્માના જ્ઞાનાદિ ગુણનું ઘડીયાલ રૂચે છે. શરીરમાં રહેલા આભામાં એવી અકળકળા છે એવા પ્રકારની ઘડીયાલને હું ઈચ્છું છું. અન્તરની ઘડીયાલ ન્યારી છે, આત્માને અનુભવરસ તેવટે તે ભરી છે, આત્માના અનુભવરસ વિના તેમાં અન્ય માઈ શકતું નથી તેની કળા અવિચલ છે, અર્થાત્ ચેતન્યગુણુ ઘડીયાલની કળા કદી બાહ્યઘડીયાલની પેઠે ચલાયમાન થતી નથી, માટે અન્તરની ઘડીયાલ શ્રેષ્ઠ છે. તેમાં આનંદને ઘન (સમૂહ) વ્યાપી રહ્યા છે. બાહ્યઘડીયાલમાં આનંદ જખાતે નથી માટે તે ઘડીયાલી ! તું બાહ્યની ઘડીયાલ છોડીને અન્તરની જ્ઞાનાદિગુણવિશિષ્ટ ઘડીયાલમાં પ્રેમ ધારણ કર. અનુભવ રસવડે તે
૧. ૪ અને ૫ પ્રતોમાં પાદત્તર–
में मेरे पियासे रंग रमुं मत रयन घटावे, रे. जे ते घाउ तें दिये घरीयारे पापी,
लो तनु लागे मेरडे दुःखरीरे संतापी. रे. ચેતના કળે છે કે હે ઘડીયાલી ! હું મારા ચેતનસ્વામિની સાથે રંગે રમું છું માટે તું રાત્રી ઘટાડીશ નહિ. રે બાહ્ય ઘડીયાલી પાપી ! તે જેટલા ઘડીયાલપર ઘાવ દીધા તેટલા મારા શરીરમાં લાગ્યા છે. દુઃખીયારીને તે સંતાપી છે. હું ઘડીચાલી ! તારી બાહ્ય ઘડીયાલના વાગવાથી મારા ચેતનસ્વામી બાહ્ય દષ્ટિથી જાગ્રત થાય છે અને તેથી મારો સંગ છેડી દે છે તેથી મને અત્યંત દુ:ખ થાય છે. માટે કૃપા કરીને બાહ્ય ઘડીયાલ વગાડીશ નહિ. કારણ કે અમારા અન્તરમાં ગુણપર્યાયની વર્તનારૂપ ઘડીયાલ વાગ્યા કરે છે.
For Private And Personal Use Only