________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) ન્તવાદરૂપ અપક્ષપાતવાદ સ્વીકારીને જે આત્માનું સ્વરૂપ દેખે છે તે તેને આત્મજ્ઞાન થાય છે. પણ કેઈ વિરલા મનુષ્યો આ પ્રમાણે સપ્તભંગી, સાત નય અને ચાર પ્રમાણુથી આત્માનું સ્વરૂપ ઓળખી શકે છે, આત્મામાં એકાંતધર્મ સ્વીકારનાર મતને કદાગ્રહી મનુષ્ય, ખરેખર આત્માનું આવું અનેકાંતનકથિત સ્વરૂપ ક્યાંથી દેખી શકે? અલબત તે દેખી શકતો નથી. અનેકાંતવાદી આત્માને તે તે નોની અપેક્ષાએ સર્વે જ્ઞાનાદિ ધર્મમય માને છે અને સાત નોની અપેક્ષાએ ષદર્શન કે જે એકેક નયથી આત્માનાં એકેક અંગ ગણાય છે તેને પણ ચાદ્વાદદર્શનની અપેક્ષાએ આત્મામાં સમાવેશ થાય છે. “પદ્દર્શન જિનઅંગ ભણીજે.” ઇત્યાદિ નમિનાથના સ્તવનમાં કહેલી વ્યાખ્યા સમજીને આત્મામાં ઉતારવી. અનેકાંતવાદી આત્માને અપેક્ષાએ ભિન્ન ભિન્ન નયકથિત સર્વ ધર્મ અંગમય માને છે. પુદ્ગલદ્રવ્યથી પિતાના આત્માની સત્તા જારી (ભિન્ન ) ભાવે છે. જ્ઞાનદર્શન અને ચારિત્ર પર્યાયોની અપેક્ષાએ આત્મામાં સર્વ સમાય છે. આખી દુનિયાને જ્ઞાન, દર્શન અને ચારિત્રના પર્યાયમાં સમાવેશ થાય છે. વિશેષાવશ્યક ગ્રંથમાંથી આ વાત જોઈ લેવી. આત્મામાં રપર્વ જગત સમાય છે એમ અનેકાંતવાદી અપેક્ષાએ જાણે છે તોપણ પિતાની આત્મસત્તા અન્યદ્રવ્યોથી ભિન્ન વિચારીને પોતાના શુદ્ધસ્વરૂપમાં રમણતા કરે છે. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે આનન્દને સમૂહ એવા સર્વજ્ઞ વીતરાગ પ્રભુની વાણીરૂપ અમૃતરસ પરમાર્થને કઈ વિરલા અનેકાંતનય જ્ઞાનિ મનુષ્યો પામે છે. શ્રીમાન આનન્દઘન, દ્રવ્યાનુયોગના મહાગીતાર્થ હતા, તેથી તેમણે આટલાજ પદમાં દ્રવ્યાનુયોગને અનુભવ ઉદ્દગારથી પ્રકાર છે.
પ .
(સાવી. ). आतम अनुभव रसिकको, अजब सुन्यो विरतंत ।। निर्वेदी वेदन करे, वेदन करे अनंत ॥१॥
(રામ સામગ્રી. ) મહા વડિો સંન્યાસી, વટવાસી, ૫૦ ને इडा पिंगला मारग तज योगी, सुखमना घरवासी । ब्रह्मरंध्रमधि आसन पुरी बावु, अनहदतान बजासी, म० ॥२॥ यम नियम आसन जयकारी, प्राणायाम अभ्यासी, ત્યાહાર ધારાધારી, ધ્યાન સમાધિ સમારી, મ૦ ને રૂ .
For Private And Personal Use Only