________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
ઘટપર્યાયને વ્યય અને મૃત્તિકાના પરમાણુઓનું દ્રવ્યત્વની અપેક્ષાએ સ્થિરપણું (ધ્રૌવ્ય) એમ મૃત્તિકામાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય છે. સૂર્યનાં કિરણમાં પણ ઉત્પાદ વ્યય અને ધ્રુવતા આ પ્રમાણે અનુભવમાં આવે છે, આવાં અગણિત દષ્ટાંત છે તેવડે આત્મામાં ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય સિદ્ધ ઠરે છે,
है नांही है वचन अगोचर, नयप्रमाण सत्तभंगी । निरपरक होय लखे कोइ विरला, क्या देखे मत जंगी. अ०॥३॥ सर्वमयी सरवंगी माने, न्यारी सत्ता भावे ॥ आनन्दघनप्रभु वचन सुधारस, परमारथ सो पावे. अ०॥४॥
ભાવાર્થ-આત્મામાં ઉત્પાદ, વ્યય, ધ્રુવતા, એક અને અનેક આદિનું સ્વરૂપ દર્શાવીને હવે આત્મામાં સપ્તભંગી, નય અને પ્રમાણ પણ ઘટાડે छ. स्यात् अस्ति, स्यात् नास्ति, स्यात् अवक्तव्यम्, स्यात् अस्ति नास्ति, स्यात् अस्ति अवक्तव्यम्, स्यान्नास्ति अवक्तव्यम्, स्यात् अस्तिनास्ति युगपत् अवक्तव्यम् ए सप्तભંગીનું વિશેષ સ્વરૂપ અwવાત માનાવરગ્રંથમાંથી જોઈ લેવું. નૈગમ, રસંગ્રહ, વ્યવહાર, રૂજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ સાત નવડે આમાનું અને આત્મામાં રહેલા ગુણોનું સ્વરૂપ અવધવું જોઈએ.
આ સાત નનું વિશેષ સ્વરૂપ, સમ્મતિ નયચક, આગામસાર તથા મથત આમપ્રકાશ ગ્રંથમાંથી જોઈ લેવું. આત્માના ધર્મોનું સપ્તભંગીથી, સાત નથી અને પ્રત્યક્ષ તેમજ પક્ષપ્રમાણથી સ્વરૂપ સમજવામાં આવે છે ત્યારે આત્મારૂપ નાગરિક નટની કળાનો અદ્ભુત દેખાવ અનુભવવામાં આવે છે. આત્મામાં આત્માના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ આત્મધર્મની અસ્તિતા છે. પણ પુદ્ગલ દ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ આત્મામાં પગલદ્રવ્યની નાસ્તિતા છે. તે પણુ અપેક્ષાએ વચન અગોચર એટલે અવક્તવ્ય છે. એક સમયમાં આત્મામાં સ્વકીય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જ્ઞાનાદિનું બરિતરત્ર છે અને તે જ સમયમાં પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ નાતપણું છે. એક સમયમાં ગરિતા અને નારિરરર રહ્યું છે તેમાં પણ કથંચિત અપેક્ષાએ તિવ્ર અવક્તવ્ય છે અને તેમાં કથંચિત અપેક્ષાએ નારિતરત્ર અવક્તવ્ય છે. તેમાં કથંચિત્ અપેક્ષાએ અસ્તિત્વ અને નાસ્તિત્વ યુગપત અવક્તવ્ય છે. આત્માના અનન્તધર્મોમાં સપ્તભંગી ઘટી શકે છે. સિદ્ધસ્વરૂપમાં નય ઘટતા નથી પણ સપ્તભંગી તો સિદ્ધપરમાત્માના ધર્મોમાં પણ ઘટે છે, કેઈ એકાંતવાદરૂપ પક્ષનો ત્યાગ કરીને અનેકા
For Private And Personal Use Only