________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૯૨ )
ગચ્છાળે સાધુ, પેાતાના ગચ્છમાં ધર્મ છે અને અમારે જ ગચ્છ ખરેખરે આગમાના આધારેજિનાજ્ઞા પ્રમાણે વર્તે છે; એમ કથીને અન્ય ગચ્છના દોષો કાઢીને સ્વગચ્છનું સ્થાપન કરતા. કેટલાક શ્રાવકો આવી દશા દેખીને સંશયમાં પડ્યા અને કોઈ પ્રામાણિક જ્ઞાનિની
શોધ કરવા લાગ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘણા જૈનેાના મનમાં એમ આવ્યું કે, આનન્દઘનજીને ગચ્છના પક્ષપાત નથી. નાગમાના અને અનેક સુવિહિત જિનાજ્ઞા પ્રમાણે ધર્મોપ- આચાયોના ગ્રન્થા તેમણે વાંચેલા છે તેથી તેમની પાસે દેછા શ્રી ઉપા- આપણે ગમન કરીને ખુલાસે મેળવવા જોઇએ. તે શ્રીમદ્ આનન્દઘનજીની પાસે ગયા અને વિનય વંદના કરીને પ્રામાણિક ગીતાર્થવતા હાલ કાણુ છે? તે સંબધી પ્રશ્ન કર્યો. શ્રીમદ્ આનન્દઘનજીએ કહ્યું. હાલમાં ઉપાધ્યાય ચોવિજયજી સર્વ સિદ્ધાન્તાના જ્ઞાતા અને ઉપદેશક છે. વ્યવહારમાં અને નિશ્ચયમાં તેમની બરાબર ષ્ટિ પહોંચે છે. તેમની પાસે વ્યાખ્યાન સાંભળીને ખુલાસા કરે. અન્યગચ્છામાં પણ ગીતાર્થો હશે, પણ પરિચય વિના જાય નહિ. સાધુઓએ ગચ્છક્રિયાના ભેદેાની ઉદીરણા કરીને-કલેશ કરી આત્મકલ્યાણમાં પેાતાના હાથે વિન્ન ન નાખવું જોઇએ. સાધુઓએ ગચ્છમાં રહી વ્યવહાર અને નિશ્ચય નય પ્રમાણે ચાલી આત્માના શુદ્ધ ધર્મમાં લક્ષ રાખવું, કિન્તુ ગચ્છ રાગથી અન્યગચ્છપર ઇર્ષ્યા ન કરવી જોઇએ. રાગદ્વેષના નાશ કરવા માટે સાધુના સમુદાય અને સમાચારી વિશેષરૂપ ગચ્છના આશ્રય કરવાની જરૂર છે, કિન્તુ કષાયેાની ક્ષીણતાએજ સાધ્યબિન્દુ અવબાધવાનું છે, ઇત્યાદિ-શ્રીમદ્ આનન્દઘનજીના ઉપદેશ શ્રવણ કરીને શ્રાવકેાના મનમાં આનન્દ થયા. શ્રીમદ્ની અધ્યાત્મદશામાં રમણતા છતાં બાળજીવાને તેમના અધિકાર પ્રમાણે, ચેાગ્ય ગુરૂની સૂચના આપતા અને પેાતાના શુદ્ધધર્મનું ધ્યાન કરવામાં સ્થિર ઉપયોગી રહેતા હતા. શ્રીમના પરિચયથી યજ્ઞવિજય ઉપાધ્યાયની ઉત્તરાવસ્થા અધ્યાત્મજ્ઞાનની રમણતામાં અને અધ્યાત્મજ્ઞાનનાં પુસ્તકા લખવામાં વ્યતીત થઈ હતી.
સતી થનારીને ખાધ.
શ્રીમદ્ એક વખત વિહાર કરતા મેડતામાં પધાર્યાં-ત્યાં એક શેડની ચુવાન પુત્રી રાંડી હતી તે પેાતાના પતિની ચિતામાં બળી જવા માટે તૈયાર થઈ, તેનામાં સત્ ( સતિત્વ ) આવ્યું તે મેડતાની બહાર્ સતીના વેષે નીકળી, શ્રીમદ્ ાનન્દઘનજી ગામની બહાર શ્મશાન તરફ એક ઠેકાણે બેઠા હતા. પેલી
For Private And Personal Use Only