________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
નિષેધ, એપ્રમાણે પ્રવચનની ભક્તિરૂપ ઉત્કૃષ્ટ સિદ્ધાન્ત છે. અધ્યાત્મભાવનાવડે નિર્મલ થએલી ચિત્તવૃત્તિથી ઉચિત હિતકૃત્ય કરવું અને સાધુ ધર્મની પૂર્ણક્રિયાના અભિલાષ, એ બે આત્માની શુદ્ધિ કરનાર છે. એક રાકયના આરંભ અને બીજો યુદ્ધપક્ષ એ બે શુભાનુબંધી છે. અને તેથી ઉલટા તે અહિતકારી છે;-એ અનુભવ સંગથી પ્રાપ્ત થએલ માર્ગ છે. ઈત્યાદિ—આવા હૃદયના ઉદ્ગારોવડે શ્રીમદ્ વિજયજી ઉપાધ્યાયજીની સંવેગ પાક્ષિકભાવના સ્પષ્ટ ભાસે છે. શ્રી આનન્દઘનજીની સંવેગપાક્ષિકભાવનાના પ્રસંગે, ઉપાધ્યાયજીનું પણ સંવેગપાક્ષિભાવપણું પ્રસંગોપાત્ત દર્શાવ્યું છે.
શ્રીમદ્ આનન્દઘનજીના-પરમાત્માની સેવાના ઉચ્ચ વિચારે હતા. સેવા વિના મીઠા સેવા મળતા નથી. આખી દુનિયામાં શ્રીમદ્દા સેવા જે કંઇ પ્રાપ્ત કરવામાં આવે છે. તે સેવાથીજ અવવિચારે, એધવું. સેવા! સેવા! એમ સર્વ કોઈ વદે છે, પણ સેવાની ભૂમિકાની પ્રાપ્તિ વિના પરમાત્માની ખરી સેવા કરી શકાતી નથી. ત્રીજા સંભવનાથના સ્તવનમાં શ્રમય-દ્વેષ-અવેર્ એ ત્રણ ગુણાની પ્રાપ્તિથી ખરી સેવા કરી શકાય છે એમ શ્રીમદ્ દર્શાવે છે.
भयचंचलताहो जे परिणामनी रे, द्वेष अरोचकभाव ॥
खेदप्रवृत्तिही करतां थाकीयेरे, दोष अबोध लखाव ॥ संभव० ॥
આત્માના પરિણામની ચંચલતા તેજ ભય છે; તેના ત્યાગ કરીને આત્માના સ્થિર પરિણામ કરવા તેજ અભય છે. પરમાત્માના ગુણાપર અરૂચિભાવ તેજ દ્વેષ જાણવા. પ્રભુના ગુણાપર અત્યંત રૂચિ થાય છે તે અદ્વેષગુણ જાણવા. પ્રભુના ગુણેાની પ્રાપ્તિ કરણાર્થ પ્રવૃત્તિ કરતાં જે થાક લાગે છે તે ખેદ જાણવા. પરમાત્માના ગુણ્ણાની પ્રાપ્તિ અર્થ પ્રયત્ન કરતાં થાકી ન જવું તે અખેદ જાણવા. આ ત્રણ ગુણાની પ્રાપ્તિવડે જે સેવા કરવામાં આવે તે, સેવક પેાતાના ઇષ્ટની સેવાવડે ઇચ્છિત ફલ પ્રાપ્ત કરી શકે છે. ભય-દ્વેષ અને બેદને પરહરીને જે મનુષ્યા સેવા કરે છે તેજ ખરેખરા સેવક જાણ્યા. ચંચલતા-અરૂચિ અને ખેદના જ્યાં અભાવ છે ત્યાં ખરી સેવા અવમેધવી. આવી ઉત્તમ સેવા વિના સેવક બનવું દુર્લભ છે. સેવકામાં જે પૂર્વોક્ત ત્રણ દાષ ન હોય તેા તે દેવ-ગુરૂ અને ધર્મના ખરા સેવક અવબાધવા. ઇત્યાદિ વિચારોવડે શ્રીમદ્ પેાતાની આન્તરિક સેવાનું સ્વરૂપ પ્રકટ કરે છે અને જગત ખરી સેવાના વિચારાના લાભ આપે છે,
For Private And Personal Use Only