________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) સ્નેહ હતા. આગના આધારે શુદ્ધપદેશ દેનારા હતા–અધ્યાત્મજ્ઞાન વા દ્રવ્યાનુયોગ જ્ઞાનરૂપ નિશ્ચયનયના દરિયા હતા, તેથી તે શ્રી સંવેગપાક્ષિક ભારધારક હતા. શ્રીમદ્ પોતે આગામેના આધારે ધર્મસંબધી બેલતા હતા. પિતાનામાં ગુણની ન્યૂનતા દેખતા હતા અને આગમેના આધારે શુદ્રોપદેશ દેઈને તથા સુસાધુની પ્રશંસા કરીને, ભાવથી ચારિત્રક્રિયાને સ્પર્શતા હતા; માટે તે સંવેગપાક્ષિક હતા એમ સિદ્ધ ઠરે છે. આત્માના શુદ્ધધર્મનું તેઓ ધ્યાન ધરતા હતા અને પરંપરિકૃતિને ટાળતા હતા, તેથી તેમની દશા ઉચ્ચ હતી એમ સિદ્ધ થાય છે. અજ્ઞાની સાધુ, ધર્મની ક્રિયાઓ કરતે છતે પણ બંધાય છે. કચ્યું છે કે
परपरिणति पोतानी माने, वरते आरतध्याने ॥ बन्ध मोक्ष कारण न पिछाणे, ते पहिले गुणठाणे ॥
धन्य ते मुनिवरा रे जे चाले समभावे ॥ જે પરપરિણતિને પિતાની માને છે અને આર્તધ્યાનમાં વર્તે છે તથા બધેમોક્ષનું કારણ અવધતું નથી તે પહેલા મિથ્યાત્વ ગુણઠાણે છે. શ્રીમદ્ આનન્દઘનજી જેવા મહાપુરૂષ અને સિદ્ધાન્તજ્ઞાની-અધ્યાત્મજ્ઞાની-અનુભવી-ગુણુનુરાગી અને સંવેગપક્ષીની, શ્રી ઉપાધ્યાયે સ્તુતિ કરીને પિતાની સંવેગપાક્ષિક ભાવના કેવી પ્રબલ હતી તે દર્શાવી આપ્યું છે. સાધુને વેષ હેાય અને સાધુની ક્યિા ન કરતો હોય છતાં, ઉપર્યુક્ત ગુણવિશિષ્ટ ગુણાનુરાગી સંવેગ પક્ષી હોય છે તે, અ૫કાલમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. માયાની સજજાયમાં ઉપાધ્યાયજી તે સંબધી જણાવે છે કે,
कुसुमपुरे घरशेठने ॥ सुणो० ॥ हेठे रह्यो संविग्न ॥ गुण ॥ કરે તe sો ના કુળો મા મુ ળ ગુણ છે કુળ૦ મા दंभी एक निन्दा करे ॥ सुणो० ॥ बीजो धरे गुणराग ॥ गुण ॥ पहेलाना भव दुस्तर कह्या ॥ सुणो० ॥ बीजाने केवल त्याग ॥ गुण ॥
કસુમપુર નગરમાં એક શેઠના ઘેર બે સાધુ આવ્યા હતા. એક ક્ષિાપાત્ર દંભી હતો, તે પેલા યિા ન કરનાર સાધુની નિન્દા કરતો હતો
અને બીજે ક્યિા ન કરનારે પેલા ક્રિયા કરનારની પ્રશંસા કરતો હતો. કઈ જ્ઞાનીને પુછતાં પેલા નિન્દા કરનાર અને ક્રિયા કરનારના દુસ્ત૨ભવ કહ્યા અને ક્રિયાથી મેકળા પણુ ગુણની પ્રશંસા કરનાર સાધુને ત્યાગી કશે. આ ઉપરથી સમજવાનું કે સંવેગપાક્ષિકની ભાવના ધારણ કરીને જે સાધુઓ-કે જે શ્રતને અનુસારે યથાતથ્ય દ્રવ્યથી તથા ભાવથી ચારિત્ર પાળવાને અશક્ત છે તે ખરેખર અન્ય સાધુઓના ગુણેની
For Private And Personal Use Only