________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૩) તત્વની શ્રદ્ધા અને ગુણવંતની પ્રશંસા કરવી-ઇત્યાદિક સંયમની ક્યિા છે તે, સંવેગપક્ષમાં રહેલાઓને હોય છે. કરે, કરાવે અને અનુમોદે તે સર્વને સરખું ફળ પ્રાપ્ત થાય છે. સંવેગપક્ષીઓ શુદ્ધ ઉપદેશ આપે છે અને ચારિત્રક્રિયાઓ કરનારા સાધુઓની અનુમોદના કરે છે, તેથી તેમણે પણ તે ક્ષિાએ ભાવથી સ્પશી છે એમ સિદ્ધ ઠરે છે. અતએવ, સંવેગપક્ષી પણ ભાવથી ક્ષિાપાત્ર ઠરે છે. ૩ રા.
सद्दहणा जाणणाणु, मोयण कारण गुणा परेसिं जे ॥ जिथ्थयववहारविउ, तेसिं किरिया भवे भावा ॥१॥
(સમ્મતિતત્તે ) दुःकरकारथकी पण अधिका, ज्ञानगुण ईम तेहो ॥ धर्मदासगणि वचने लहिये, जेहने प्रवचन नेहो ॥ धन्य० ॥ १० ॥ सुविहित गच्छक्रियानो धोरी, श्रीहरिभद्र कहाय ॥ एह भाव धरतो ते कारण, मुज मन तेह सुहाय ॥ धन्य० ॥११॥
(સાડાત્રણસે ગાથાનું સ્તવન). દુ:કરકારથી થાય એવી ધર્મની કછાક્યાના કરનારા સાધુઓ જે અપાગમના સ્વામી હોય તો શા ખપમાં આવે! અર્થાત્ ખપમાં આવે નહિ. ધર્મક્રિયાઓનું કષ્ટ ઘેડું કરતા હોય અર્થાત્ પ્રતિલેખનપ્રતિક્રમણ-વિહાર આદિ ક્રિયાઓનું જેઓને કષ્ટ અ૫ હેય તેપણું, જ્ઞાનગુણે તેઓ કષ્ટકિયા કરનાર સાધુથી અધિક છે; એમ ધર્મદાસગણિએ ઉપદેશમાલામાં કચ્યું છે. સુવિહિત ગચ્છાયિાના ઘેરી શ્રીહરિભદ્રસૂરિ એવેગ પક્ષની ભાવનાને ધારણ કરતા હતા માટે મારા મનમાં તે રૂચે છે; એમ ઉપાધ્યાયજી જણાવે છે.
नाणाहिओ वरतरं, हीणो विहु पव्वयणं पभावंतो ॥ नयदुक्करं करंतो, सुहुवि अप्पागमो पुरिसो ॥ १॥
( ઉપદેશમાલા ) ધર્મદા રાગણિને પ્રવચનપર અત્યંત સ્નેહ હોતે. તે કથે છે કે “જ્ઞાની એવા સંવેગપાક્ષિકે કિયા ન કરતા છતાં વા હીનક્રિયા કરતા છતાં પણું શુદ્ધ ચારિત્રીયાઓની પ્રશંસા કરતા એવા, અને જિનશાસનની પ્રભાવના કરતા છતા જ્ઞાનગુણે, ક્યિા કરનારાથી અધિક કહ્યા છે.” ઉપાધ્યાય રાંગપક્ષના ભાવને ધારણ કરનાર હતા તે પ્રમાણે, સંવેગપક્ષધારી દ્રવ્ય-વ્યવહાર પ્રતિકમણુદિ ક્રિયા કરવામાં મૃતના અનુસારે યથાતથ્ય પોતાનામાં અસાધકપણું માનનાર અને ધ્યાનસમાધિમાં મગ્ન રહેનાર જ્ઞાની સાધુવેષધારી, શ્રી આનન્દઘનજીને આગામે ઉપરઘણે
For Private And Personal Use Only