________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૨ ) વીરની પેઠે ભક્તિથી પૂજવી, માનવી અને વીરપ્રભુનાં વચન ઉપર પૂણે શ્રદ્ધા ધારણ કરવી. શ્રી આનન્દઘનજી મહારાજને આગમની પૂર્ણ શ્રદ્ધા-માન્યતા હતી, તેમજ ગચ્છની માન્યતા હતી; એમ પ્રસંગે પાર સિદ્ધ કર્યું.
- શ્રીમક્રિયા કરી નવિ સાધી શકીએ એ વચન બોલીને એમ જ્ઞાપન કરે છે, કે તથાવિધ શાસ્ત્રોક્ત ક્રિયા કરી શકાતી નથી અને શાસ્ત્રોક્ત કયૉવિના ચારિત્ર સાધી શકાતું નથી. તેઓશ્રી વ્યવહારપ્રતિક્રમણ પ્રતિલેખનાદિ ક્લિાઓ શાસ્ત્રોના કથન પ્રમાણે યથાતથ્ય જેવી જોઈએ તેવી રીતે ન કરી શકતા હોય એવું લાગે છે. વા સાંભળવાપ્રમાણે વ્યવહાર પ્રતિકમણાદિ ક્રિયાઓ પહેલાં વા વનમાં વિહાર કર્યા બાદ તેમનાથી આગમાં કહ્યા પ્રમાણે ન કરાતી હોય ! તેનો ખેદ દર્શાવ્યું હોય એમ લાગે છે; ગમે તેમ હોય તે પણ તે પિતાની વાસ્તવિક દશા વર્ણવીને સગપાક્ષિકભાધારક બનીને સત્યપદેશતાવડે આરાધકપણને આગળ કરીને મુક્તિ માર્ગમાં અડગ રહી પ્રવૃત્તિ કરે છે.
તેઓશ્રી સંવેગપક્ષી હતા. સગપક્ષીનાં જે લક્ષણે જોઈએ તે સંવેગ પક્ષી.
- તેમનામાં હતાં, એમ એગપક્ષીનાં લક્ષણુ આગમના
આધારે અવલોકતાં દેખાય છે. કહ્યું છે કે, सावजजोग विरमणाओ, सव्वुत्तमो जइ धम्मो। बीओ सावगधम्मो, तइओ संविग्गपखपहो ॥ १ ॥
( ઉપદેશ રભાકર ) શ્રીમદ્દ યશોવિજયજી સંવેગપક્ષી સાધુ સંબધે કથે છે કે.
तेहवा गुण धरवा अणधीरा, जोपण सूध्धुं भाखी।
जिनशासन शोभावे तेपण, सुधासंवेग पाखी ॥ धन्य० ॥ ८॥ જે મુનિરાજ, સાધુઓના પૂર્વોક્ત ગુણ ધારવાને અસમર્થ હોય, તેપણું–જે શુદ્ધ પ્રરૂપક હોય અને દેશના પ્રમુખ ગુણોએ જિનશાસનને શોભાવે છે તે, શુદ્ધ સંવેગપક્ષિક અવબોધવા. ચતઃ
संविग्गपक्खियाणं, लखणमेयं समासअओ भणियं ॥ ओसन्नचरणकरणावि, जेण कम्मं विसोहंति ॥ १ ॥ सुद्धं सुसाहुधम्म, कहेइ निंदइ य निययमायारं ॥ सुतवस्सियाणपुरओ, होइ उ सम्वोमरायणिओ ॥२॥
(૩રામા ) सदहणा अनुमोदनकारण, गुणथी संयमकिरिया ॥ व्यवहारे रहिया ते फरशे, जे निश्चयनयदरिया ॥ धन्य० ॥९॥
For Private And Personal Use Only