________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) શ્રીમદે અત્યન્ત લક્ષ દીધું છે. તેઓ સિદ્ધાન્તના પશમી મુનિવર હતા. નોની અપેક્ષાએ તો બાધ કરનાર વિરલા મનુષ્યો હોય છે. નિગમ-સંગ્રહ-વ્યવહાર-જુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત એ સાત નય છે. દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયનો સાત નયમાં સમાવેશ થાય છે અને સાત નોન દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એ બે નયમાં સમાવેશ થાય છે.
इविक्कोयसयविहो, सत्तनयसयाहवंति एमेव ॥ अन्नोविय आएसो, पंचेव सया नयाणं तु ॥
(વિશેષાવરથa ) નૈગમાદિ એકેક નયના શત શત ભેદ ગણતાં સાત નયના સાતસો ભેદ થાય છે, તેમજ અન્ય રીતિએ પાંચસે ભેદ થાય છે. શબ્દસમભિરૂઢ અને એવંભૂત એ ત્રણવડે એક શબ્દનયની વિવક્ષા કરવામાં આવે તે પાંચ મૂલ નય થાય, તેથી તેના પાંચસે ભેદ થાય
છે. સામાન્યગ્રાહી નૈગમન સંગ્રહમાં અંતભવ કરવામાં આવે અને વિશેષગ્રાહી નૈગમને વ્યવહારમાં અતભવ કરવામાં આવે તો મૂલ છ નય થાય છે અને તેના છ ભેદ થાય છે. જ્યારે સંગ્રહ-વ્યવહાર અને ઋજુસૂત્ર એ ત્રણ અર્થનય વિવક્ષાય છે અને એક શબ્દનય પર્યાયાસ્તિક નય તરીકે વિવક્ષાય છે ત્યારે, મૂલ ચાર નય થાય છે અને તેના ચાર ભેદ થાય છે. જ્યારે નૈગમાદિ ચાર નય છે તે દ્રવ્યાસ્તિક તરીકે વિવક્ષાય અને ત્રણ શબ્દનો એક પર્યાયાસ્તિક તરીકે વિવસાય છે ત્યારે, મૂલ બે નયન બસે ભેદ થાય છે. “swતોડવંથાતાનામત્તિ” ઉત્કૃષ્ટથી અસંખ્યાતા નય હોય છે. કાવત્તો વચપદા તાવતો વા નથiદા ા તે વય પરચા નક્ષત્ત સમુલિયા વચ્ચે છે જેટલા વચન નમાગે છે તેટલા ન છે, જેટલા ન છે તેટલા એકાન્ત પરતીથિંક સિદ્ધાન્ત છે અને સમુદિત તથા સ્વાતશબ્દલાંછિત થએલા તે સર્વે નયે જિનશાસન ભાવને પામે છે.
શ્રીમતું ઉપર પ્રમાણે સ્વ અને પારદર્શન સંબધી જ્ઞાન સામર્થ્ય કહ્યું. શ્રીમદ્ આનન્દઘનજીનાં સ્તવનવડે તેમના ગુણેની દિશાનું કિચ્ચિત્ વર્ણન કરવામાં આવ્યું; હવે તેમનાં પદવડે તેમના ગુણાનું આતરિક હૃદયચારિત્ર્ય તપાસીએ.
શ્રીમદે પાંચમા પદમાં પ્રત્યેક વસ્તુમાં દ્રવ્યગુણપર્યાય હોય છે, તથા ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત વસ્તુ સત્ કહેવાય છે; તેની દષ્ટાન્ત વડે સમજણ આપીને આત્માની ઉપાદેયતા સંબધી ઉત્તમ ઉદ્ધારે કાઢયા છે.
For Private And Personal Use Only