________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૦૦ )
द्रव्यभाव शुचिभाव धरीने-हरखे देहरे जहए रे,
दहतिग पण अहिगम साचवतां, एक मना धुरि थइये रे. सुविधि० ॥ २ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कुसुम अक्षत वर वास सुगंधो, धूपदीप मनसाखी रे,
अंगपूजा पण भेद सुणी एम, गुरुमुख आगम भाखी रे. सुविधि० ॥ ३॥
एहनुं फल दोय भेद सुणीजे, अनन्तरने परंपर रे,
आणा पालन चित्तप्रसन्नी, मुगति सुगति सुरमन्दिर रे. सुविधि० ॥ ४ ॥ फुल अक्षत वरधूप पइवो, गंध नैवेद्य फल जल भरी रे,
"
સુવિધિ ॥ ૬ ॥
अंग अग्रपूजा मळी अडविध भावे भविक शुभगति वरी रे. सुविधि० ॥५॥ सत्तरभेद एकवीस प्रकारे, अठोत्तर शत भेदे रे, भावपूजा बहुविध निरधारी, दोहग दुर्गति छेदे रे. तुरियभेद पडिवत्ती पूजा, उपशम खीण सयोगी रे, चउहा पूजा इम उत्तरज्झयणे, भाखी केवल भोगी रे. एम पूजा बहुभेद सुणीने, सुखदायक शुभ करणी रे, भविक जीव करशे ते लहेशे, आनन्दघन पद धरणी रे.
સુવિધિ ॥ ૭॥
सुविधि० ॥ ८ ॥
વ્યપૂજામાં શ્રાવકના જ અધિકાર છે. શ્રાવકને દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના અધિકાર છે અને સાધુ મહારાજા તા ભાવપૂજા અર્થાત્ ભાવસ્તવના અધિકારી છે. મુનિવર ભાવપૂજાવડે આત્માના ગુણા પ્રગટાવે છે. સર્વ સાવદ્યકર્મથી નિવૃત્ત થએલા મુનિવરોને ભાવપૂજાને અધિકાર દર્શાવ્યે છે. પૂજાના સર્વ ભેદોનું શ્રમદે વર્ણન કર્યું છે.
મન વશ કર વામાટે તીવ્ર ભાવ.
શ્રીમદ્ આનન્દઘનજી એમ પ્રકાશે છે કે, મનને વશ કરવાથી જ મુક્તિ શીધ્ર મળે છે. શુભાશુભાષ્યવસાયેાનું કારણુ મન છે. મન એજ બન્ધ અને મેક્ષનું કારણ છે. મનના શુભાશુભ પરિણામ એજ કર્મનું કારણ છે. મનમાં થતા રાગાદિ અધ્યવસાયો જે ટળે તેા આત્મા તે પરમાત્મરૂપ થાય. પારાને એકલી ઔષધિના સંયોગે મારવાથી જેમ સુવર્ણસિદ્ધિ થાય છે તેમ મનરૂપ પારાને મારતાં આત્મા તે પરમાત્મરૂપ સુવર્ણતાને પ્રાપ્ત કરે છે. મનને વશ કરવા માટે તે દરરાજ અભ્યાસ કરતા હતા; એવું તેમણે બનાવેલા સત્તરમા કુંથુનાથના સ્તવન ઉપરથી સિદ્ધ થાય છે. “મન લાધ્યું તેને સઘળું સાધ્યું.” ઇત્યાદિ સિદ્ધાન્ત તેમણે દર્શાવ્યા છે. મનની કેવી સ્થિતિ થાય છે તે તેમણે શ્રી કુંથુનાથ સ્તવનમાં સારી રીતે વર્ણવ્યું છે. વ્યાકરણન્યાય આદિ શાસ્ત્રોના અભ્યાસ કરવા સહેલ છે, પણ મનને વશ કરવું સુરકેલ છે. કેટલાક કહે છે કે, કુંથુનાથના
For Private And Personal Use Only