________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૨ ) તે સંબધી પિતાના હૃદગાર, શ્રી અરનાથના સ્તવનમાં નીચે પ્રમાણે કાયા છે.
शुद्धातम अनुभवसदा, स्वसमय एह विलासरे। परबडी छांहडी जेहपडे, ते परसमय निवासरे. धरम ॥२॥ दर्शन ज्ञान चरण थकी, अलख सरुप अनेकरे, निरविकल्प रस पीजिये, शुद्धनिरञ्जन एकरे. धरम० ॥५॥ परमारथ पंथ जे कहे, ते रंजे एक संतरे, व्यवहारे लख जे रहे, तेहना भेद अनन्तरे. धरम० ॥६॥ व्यवहारे लखे दोहिला, कांइ न आवे हाथरे, शुद्धनय थापना सेवतां, नवीरहे दुविधा साथरे. धरम० ॥ ७ ॥
આ વાકયથી જણાય છે કે શ્રીમાની શુદ્ધ નિશ્ચયનય કથિત, આત્માના શુદ્ધધર્મમાં અત્યંત રૂચિ હતી અને તેઓ આત્માના શુદ્ધધર્મમાં જ મસ્ત હતા. તેઓશ્રી પોતાના હૃદયના ભાવને બહારૂ કાઢવામાં-ગાડરિયાપ્રવાહમાં તણુતા બાળજીવોના શબ્દોથી નહીતા નહતા. જ્ઞાનની ઉત્તમ દશાએ તેઓ પહોંચેલા હોવાથી આત્માના શુદ્ધધર્મમાં જ રહેતા; તેનીજ ધૂનમાં અલમસ્ત બન્યા હતા. શ્રીમદે પિતાના આત્મામાં જ ખરી શાનિ અવધીને પિતાના
આત્માને નમસ્કાર કર્યો છે. પિતાના આમાને નામ
अहो अहो हुं मुजने नमुं, नमो मुज नमो मुजरे, કાર.
અમિત ૪ વાન વાતારની, જેને મેટ થે તુઝરે. સાત્તિ
“ અમિતલ દાનદાતાર એવા પરમાત્માની તુજને શાતિરૂપ ભેટ થઈ માટે આનન્દઘનરૂપ પિતાના આત્માને નમસ્કાર થાઓ.” આત્મા તેજ પંચપરમેષ્ટિરૂપ છે એવું શાસ્ત્રોમાં દેખવામાં આવે છે. પિતાના આત્માને નમસ્કાર કરીને પોતાના આત્માની પૂજ્યતા, ઉગ્રતા અને તેજ સત્તાએ પરમાત્મા છે એવું તેમણે જણાવ્યું છે, તેમજ આભાજ ભાવશાન્તિ ભંડાર છે એવું દર્શાવ્યું છે. શ્રીમદ્દ સંબન્ધી કેટલાક-કે જેઓએ ગુરૂકુલવાસને તથા જેના
ગમ વ્યવહારને અનુભવ નથી લીધે તેઓ-કર્થ છે કે, શ્રીમદુની ગ- આનન્દઘનજીએ ગચછનું ઉત્થાપન કર્યું છે. આમ વદના
ની માન્યતા રાઓ શ્રીમના શબ્દોને આશય સમજ્યા વિના, ઇચછના અને આગામેની માન્યતા.
1 ખંડન માટે જે સ્તવનનો પુરાવો રજુ કરે છે તેજ
સ્તવનના પુરાવાથી શ્રીમદ્દની ગચ્છમાન્યતા સિદ્ધ કરે છે.
For Private And Personal Use Only