________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૯૮ )
છુપાઇને, તેમની ચેાવીશી સાંભળવા લાગ્યા અને યાદી કરતા ગયા. શ્રીમદ્ આનન્દઘનજીએ રૂષભદેવથી આરંભીને ખાવીસમા શ્રીનેમિનાથપર્યન્ત તીર્થંકરોની સ્તવના કરી, એટલામાં તેમણે કારણ પામી પાછળ ોયું તે ઉપાધ્યાય અને જ્ઞાનવિમલસૂરિને દીઠા, તેથી તેમની ડુંટીમાંથી નીકળતા ઉભરાએ સંકેાચાઈ ગયા અને તે ત્યાંથી નીકળી ગયા. તેથી શ્રી પાર્શ્વનાથ અને મહાવીરસ્વામિનાં સ્તવન અન્યાં નહી. આ કિંવદન્તી જેવી શ્રવણ ગોચર થઈ છે તેવી અત્ર લખવામાં આવી છે. શ્રીમદ્ ઉપાધ્યાયજીનામાં એટલી શક્તિ હતી કે, એક હજાર શ્લોકાને શ્રવણ કરી તેની યાદી કરી શકતા હતા; તેથી શ્રી આનન્દઘનજીએ ગાયેલાં માવીશ સ્તવનાની તેમને યાદી રહે એમાં કંઈ આશ્ચર્ય નથી. શ્રીમદ્ આનન્દઘનજી શીઘ્રકવિ હાવાથી એકી વખતે એક સ્થાનમાં અનુક્રમે ચિત્તની પ્રસન્નતાએ માવીશ સ્તવનેાના ઉભરા કાઢી શકે એમાં કંઈ આશ્ચર્ય નથી. કેટલાક કથે છે કે, જ્યાં જ્યાં આનન્દઘનજી વિચરતા ગયા અને જ્યાં જેવા પ્રભુની ભક્તિસંબન્ધી વિચાર આવ્યા તે સ્તવનના ઉભરા તરીકે અહાર્ કાઢ્યા. અમારે અંગત અભિપ્રાય આ સંબન્ધી એવે છે કે, તેઓ જે જે ઠેકાણે ગયા ત્યાં પ્રસંગોપાત્ત પ્રભુ ભક્તિના ઉભરાવડે–ભિન્ન ભિન્ન પ્રભુની સ્તવનાવડે, તેમણે ચાવીશીની રચના કરી.
શ્રીમદ્ જ્ઞાનવિમલસૂરિને શ્રી આનન્દ્ધનજીસાથે સં
અન્ય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢારમા સૈકાના જૈન કવિયેામાં શ્રી જ્ઞાનવિમલસૂરિનું નામ પ્રખ્યાત છે. જ્ઞાનવિમલસૂરિએ રાસા-ચાવીશી-થાયા-સજ્જાયા દેવવંદન-શ્રી સિદ્ધાચલનાં હજારો સ્તવના વગેરેની રચના કરી છે. શ્રી જ્ઞાનવિમલસૂરિજી ચેાગાભ્યાસમાં પ્રવીણ હતા. પાટણમાં તેમણે, ઉપાસરા પાસેના મોટા લીંબડાને સરકારી સિપાઈએ પાડતા હતા, તે કઈ રીતે માનતા ન હતા, તે શ્રી જ્ઞાનવિમલસૂરિએ ચમત્કાર બતાવીને લીંબડાનું રક્ષણ કર્યું હતું. જ્ઞાનવિમલસૂરિના શ્રાવક નેમિદાસ હતા. તેમણે સ. ૧૭૬૬ માં ચૈત્ર શુદિ પાંચમના દિવસે ધ્યાનમાલા બનાવી છે, તેમાં નેમિદાસે અન્તમંગલમાં નીચે પ્રમાણે લખ્યું છે
संवत रसरुतुमुनिशशीमित - मासमधुउज्वलपखे, पंचमी दिवसे चित्त विकसे, लहो लीला जिम मुखे. ॥ १ ॥
श्रीज्ञानविमलसूरि गुरुकृपा लही तास वचन आधार, ધ્યાનમાા ઘુમ રવી નેમિવાત્તે વ્રતધાર. ॥ ૨ ॥
શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ શ્રી આનન્દઘનજીને પૂજ્ય માની, તેમની
For Private And Personal Use Only