________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૧)
g૬ રૂ.
(રામ તુમ.). तज मन कुमता कुटिलको संग કાશી સંન્તિ પિત્ત , દર અગન મંn. તા૧ | कौवेकुं क्या कपुर चुगावत, श्वानही न्हावत गंग । खरकुं कीनो अरगजा लेपन, मर्कट आभूषण अंग. ॥ तज०॥२॥ कहा भयो पयपान पिलावत, विषहु न तजत भुजंग ।
आनन्दधन प्रभु काली कांबलीयां, चढत न दुजो रंग. ॥ तज० ॥३॥ શ્રીમદે આ પ્રમાણે આ બે પદમાં પણ અધ્યાત્મરસને પ્રવાહ વહેવરાવ્યો છે. તન મન ઝુમતા કુટિર સંઘ એ પદમાં, આત્માને નહિ માનનાર કુમતિ–કુટિલજનોની સંગતિને ત્યાગ કરવાની હિતશિક્ષા જણવી છે. કુમતિકુટિલ મનુષ્યોની સંગતિથી પ્રભુના ધર્મથી બાળજી ભ્રષ્ટ થાય છે. ફસંગતિથી ગમે તેવા મનુષ્યની બુદ્ધિ બગડે છે. નાસ્તિક મનુ
ની સંગતિથી મહાન અનર્થ થાય છે, માટે જૈન શાસ્ત્રોમાં કુમતિવાળા અને કુટિલ મનુષ્યની સંગતિનો ત્યાગ કરવાની હિતશિક્ષા દર્શાવી છે. કાલી કાંબલીને બીજે રંગ ચઢતો નથી; એમ શ્રી આનન્દઘનજી ઉપદેશે છે, તેને ભાવાર્થ-શઠ–કુટિલ જનેના મનમાં સન્તના ઉપદેશની અસર થતી નથી; એમ અનુભવમાં આવે છે-નાસ્તિક બુદ્ધિથી કાલી કાંબલીની પેઠે જેનાં હૃદય પાપકર્મથી કાળાં થઈ ગયાં છે તેના હૃદય ઉપર ધર્મનો શ્વેત રંગ ચઢી શકતા નથી. દુર્ભવ્ય અને અભવ્ય પ્રાણીઓને ધર્મની વાત રૂચતી નથી. તેઓની તર્કવાળી કુમતિથી તેઓની પાસે બેસનારને પ્લેગના જંતુની પેઠે ખરાબ અસર થાય છે.
નથી અને કુસંગતિથી શુભયાનમાંથી ભ્રષ્ટ થવાય છે, માટે અધ્યાત્મજ્ઞાનીઓએ શ્રીમદ્દના પદને વિચાર કરીને નાસ્તિક-શઠ મનુષ્યોથી દૂર રહેવું જોઈએ.
ધ્યાન કરનારા યોગીઓએ પિતાનામાં ગ્ય ગુણે પ્રગટાવવા સદાકાલ પ્રયત્ન કરવો જોઈએ. જે પિતાનામાં યોગ્ય ગુણ નથી હોતા તે ધ્યાનની ધારા વહેતી નથી અને અધ્યાત્મરસનો સ્વાદ અનુભવાતે નથી. નીચેના લેથી ધ્યાનીની યોગ્યતા અને ધ્યાનીને થતું સુખ અનુભવી શકાય તેમ છે.
जितेन्द्रियस्य धीरस्य प्रशान्तस्य स्थिरात्मनः स्थिरासनस्य नासाग्र न्यस्तनेत्रस्ययोगिनः ॥ १॥
For Private And Personal Use Only