________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) એવી, તેમનામાં તપોબળથી આત્મશક્તિ ખીલી હતી. ધ્યાન અને સમાધિવડે આ કાલમાં ઉત્પન્ન થવા યોગ્ય કેટલીક લધિયો (ચમત્યારે) તેમનામાં ઉત્પન્ન થઈ હતી.
શ્રીમમાં અનેક ચમત્કારે પ્રગટ્યા છે એમ તેમની પાસે આવ
નારાઓને લાગતું હતું. શ્રીમદ્ આનન્દઘનજી અને એક સંકલ્પગે પે યોગીને મિત્રતાનો સંબધ હતે. પેલા ગીએ અનેક શાબથી સુવર્ણ
થી સુવણે પ્રયોગો અને અનેક પ્રયત્નોવડે સુવર્ણસિદ્ધિ કરવા સારૂ સિદ્ધિ.
રસસિદ્ધિ કરી હતી. રસસિદ્ધિને એક સીસે પોતાના શિષ્યના હાથે તેણે આનન્દઘનજી ઉપર મોકલાવ્યું. આનન્દઘનજી આબુજીની એક ટેકરીની શિલાપર ધ્યાનસ્થ થયા હતા. ગીને ચેલે રસને શીશે લેઈને શ્રીમની પાસે આવ્યો. શ્રીમદ્ સ્થાનમાંથી ઉત્થાન ચિત્તવાળા થયા એટલે પેલા ચેલાએ રસસિદ્ધિને શીશે તેમની આ ગળ ધર્યો અને કહ્યું કે, અમારા અમુક ગુરૂઓ આપની મિત્રતાના યોગે આપના ઉપર રસને શીશ મોકલાવ્યું છે તે . શ્રીમદે તે શીશે લીધો અને પત્થરની શિલાપર પછાડી કેડી નાખ્યો. આ બનાવ દેખી પિલા ગીના ચેલાથી ન રહેવાયું અને બે કે અરે ! શેવડા તું રસસિદ્ધિને શું જાણી શકે? મારા ગુરૂએ કેટલી બધી મહેનત કરીને આ રસ તૈયાર કર્યો હતો, તેને તે ઢળી નાખે, માટે તું મૂઢ છે-તારામાં અક્કલ નથી. શ્રીમદ્ પેલા ચેલાનું વચન શ્રવણુ કરીને બેલ્યા કે, યેગીના ચેલાજી! તમારા ગુરૂજી રસસિદ્ધિવડે શું આત્મકલ્યાણ કરવા ધારે છે? રસથી સુવર્ણ બનાવીને હવે તેમને શું કરવાનું છે? પેલા યેગીના ચેલાએ કહ્યું કે, રસથી સુવર્ણસિદ્ધિ થાય છે અને તેથી જગતને વશ્ય કરી શકાય છે. પિલા ચેલાને શ્રીમદે કહ્યું કે, રસસિદ્ધિ એ કંઈ મોટી વાત નથી. આત્માની આગળ સુવર્ણસિદ્ધિ એ કંઈ મોટી વાત નથી. પેલા ગીના ચેલાએ કહ્યું કે, એ બધી કહેવાની વાત છે રસથી સર્વ કંઈ સિદ્ધ થાય છે. આત્માની વાત કરનારા ઘણું છે પણ મારા ગુરૂની પેઠે રસસિદ્ધિ બનાવનાર તે કેઈકજ હોય છે. પેલા ચેલાએ આપ્રમાણે કરડાકીમાં કહ્યું, તેથી શ્રીમદ્ આનન્દઘનજીએ કહ્યું કે, સિદ્ધિ એ કંઈ મોટી વાત નથી. ચેલાએ પ્રત્યુત્તરમાં કહ્યું કે, “સિદ્ધની પેઠે બોલે છે ત્યારે સુવર્ણ કરી બતાવો.” આનન્દઘનજીને આ પ્રમાણે ચેલાનું વચન સાંભળી કંઈક લાગી આવ્યું અને પત્થરની ચાટપર પેશાબ કર્યો, તેથી પત્થરની ચાટ સેનાની થઈ ગઈ. પેલો ચેલે તે ચકિત થઈ ગયા અને કથવા લાગ્યું કે, અહો ! જેના
For Private And Personal Use Only