________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૨ )
रुद्ध बाह्यमनोवृत्तेर्धारणाधारणारयात् प्रसन्नस्याप्रमत्तस्य चिदानन्दसुधालिहः ॥ २ ॥ साम्राज्यमप्रतिद्वन्द्वमन्तरेव वितन्वतः ध्यानिनोनोपमालो के सदेवमनुजेपिहि ॥ ३॥
(૩૧ઢેરા ત્રાસાર )
જેણે ઇન્દ્રિયાના જય કર્યો છે એવા, તથા જે ધીર છે, અત્યંત શાન્ત છે, જેણે પેાતાના આત્માને સ્થિર કર્યાં છે, જેનું સ્થિરાસન છે, નાસિકાના અગ્ર ભાગપર દૃષ્ટિ સ્થાપન કરી છે, ધ્યેયમાં ચિત્ત સ્થિર કરવું . તે ધારણા અને તેના ધારણથી જેણે વેગે બાહ્યમાં જતી મનેવૃત્તિને રોકી છે; એવા અને જે પ્રસન્ન છે તથા જે અપ્રમત્ત છે, જેણે ચિદાનન્દરૂપ અમૃતના સ્વાદ લીધા છે, જેણે માઘાભ્યન્તર વિપક્ષરહિત જ્ઞાનાદિનું અપ્રતિહત સામ્રાજ્યને અન્તરમાં વિસ્તાર્યું છે; એવા ધ્યાની મુનિવરની દેવલાકમાં વા મનુષ્યલેાકમાં ઉપમા નથી. ધ્યાની સર્વે દુઃખનો ક્ષય કરે છે તથાોમ્•
જોજ.
ध्याता ध्यानं तथा ध्येयमेकतावगतं त्रयम् । तस्य नन्यचित्तस्य सर्वदुःखक्षयो भवेत् ॥ १ ॥ शून्यंध्यानोपयोगेन विंशतिस्थानकाद्यपि । कष्टमात्रं त्वभव्यानामपि नो दुर्लभं भवेत् ॥ २ ॥
( ૩પàરા પ્રસાર )
સર્વ દુઃખના ક્ષય કરનાર ધ્યાન છે; એમ અનેક ગ્રન્થાની સાક્ષીઆથી સિદ્ધ થાય છે, માટે કુસંગતિ ત્યાગીને જ્ઞાન દર્શન અને ચારિત્ર ગુણુવડે યુક્ત એવા આત્માનું સદાકાળ ધ્યાન ધરવું.
For Private And Personal Use Only
અધ્યાત્મજ્ઞાનથી ધ્યાનની ઉત્તમ કેાટીપર પાદ મૂકી શકાય છે, માટે આત્મધર્મસાધક બંધુઓએ ધ્યાનની પ્રાપ્તિ માટે ઉપર્યુક્ત ઉપાયા આચારમાં મૂકવા જોઈ એ. ધ્યાનના વિચાર પ્રમાણે પ્રવૃત્તિ કર્યા વિના ધ્યાનનું જ્ઞાન પેાતાને આત્મિક સુખરૂપ ફળ આપવા સમર્થ થતું નથી. અધ્યાત્મજ્ઞાનવડે ધ્યાનનું સેવન થાય છે અને ધ્યાનવડે આત્મા તથા પરમાત્માના ભેદ ટાળી શકાય છે અને આત્માને પરમાત્મરૂપ અનાવી શકાય છે.
ધ્યાનને ખરે અધિકાર ત્યાગી પંચમહાવ્રત ધારી એવા મુનિવરોને છે.