________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૦ ) જે તે ગાજે એ શબ્દ વડે, તેમણે પરમાત્માની પ્રાપ્તિ માટે કેટલાક લેકે પંચાગ્નિસાધન વગેરે અજ્ઞાન કષ્ટ સહન કરે છે તેની નિષ્ફળતા દર્શાવી છે. નિરાધાર પરમામાની પ્રાપ્તિ અર્થ અગ્નિમાં દેહને ભસ્મીભૂત કરવાની કંઈ જરૂર નથી. શરીર બળવાથી કંઈ કર્મ બળી જતાં નથી; એક શરીર ભસ્મીભૂત થાય છે, તો પણ અન્યભવમાં કર્મના ગે અન્ય શરીર પ્રાપ્ત થાય છે. વીતરાગ ધર્મની પ્રાપ્તિ વિના અજ્ઞાન કષ્ટ ક્રિયાઓથી મુક્ત થઈ શકાતું નથી. સાકાર વસ્તુમાં નિરાકાર પર માત્માને આરેપ કરીને નિરજનની ભક્તિ કરવાથી નિર-જનની પ્રાપ્તિ થાય છે.
પિતાના આત્મામાં નિરજન પરમાત્મા યેયરૂપે સ્થિર રહે છે તે, જે આનન્દ થાય છે તે આનન્દનું વર્ણન કરી શકાતું નથી. નિરજન પરમાત્માને કેઈ સ્વામી તરીકે ધ્યાવે છે, અને કેઈ ઉચ્ચાટીના મહાત્મા મિત્ર તરીકે સ્થાને છે. શ્રીમદે નિરજન પરમાત્માને પોતાના મિત્ર કહીને તેની પ્રાપ્તિ ઈચ્છી છે. સર્વથી ઉચ્ચ કેટીમાં ગએલા અને અભેદ ધ્યાનમાં આરૂઢ થએલા ધાનીઓ, પરમાત્માને સોહંસો હું એવા ભાવથી ધ્યાવે છે અને ધ્યાતા તથા દયેયના ધ્યાનના અભેદપણાથી સેહેહે એ ભાવ તેમના હૃદયમાં સ્કુરાયમાન થાય છે, શબ્દમાત્રથી ધ્યાન ધરનારાઓ કંઈ ઉચ્ચકેટીના ધ્યાની ગણી શકાતા નથી. હું શબ્દ વાગ્યભાવમાં જ જેઓ લીન થઈ ગએલા છે અને જેઓ સે હું શબ્દ વાચ્યાર્થ કે જે શબ્દાતીત છે તેના અનુભવમાં લીન થએલા છે અને જેઓ ધ્યાનમાં નિરીઝનપરમાત્મરૂપ પિતાના આત્માને ધારીને, તેની સાથે સિદ્ધપરમાત્માની એકતા કરી શકે છે અને અભેદ રસમય ધ્યાન સ્થાઈ શકે છે, તેઓ નિરજન પરમાત્માને પોતાના રૂપ તરીકે ઓળખી શકે છે તેમજ તેઓ નિરાનમિત્રની ઇરછે છે. નિરજન પરમાત્માને મિત્ર તરીકે માનવા તે આખી દુનિયા ઇછે છે, પણુ પરમાત્માના મિત્ર બનવાની યોગ્યતા માટે તેમનું હૃદય તપાસવામાં આવતાં આકાશ જેવડું મીઠું જશે. નિરજન પરમાત્માને સ્વામી કહેનાર વા નિરજનપરમાત્માને મિત્ર કહેનાર વા નિરજન પરમાત્માને પિતાના રૂપ ગણનાર મનુષ્ય, પિતાનામાં તે તે શબ્દવાઓ ભાવાર્થની યોગ્યતા પ્રગટાવવાની જરૂર છે. પરમાત્માને સ્વામી કહેતાં પહેલાં પિતાનામાં સેવકપણે કેવા પ્રકારનું પ્રગટયું છે તેને આત્મસાક્ષીએ વિચાર કરવામાં આવે તો, સેવકપણું પોતાનામાં પ્રગટાવવાના સહગુણે તરફ લક્ષ જાય. નિરાકાર પરમાત્માને મિત્ર કહેતા પહેલાં-પરમાત્માના મિત્ર બનવા માટે પિતાનામાં કેટલા ગુણે પ્રગટયા છે તેને
For Private And Personal Use Only