________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૮ ) તેની ગમે તેવી પ્રાસંગિક ચેષ્ટાઓથી અધ્યાત્મજ્ઞાનને બેધ મળ્યા કરે છે; આ જે કઈ મુનિવર હેય તદ્વારા અધ્યાત્મજ્ઞાનનું પુનરૂજજીવન થાય છે; અર્થાત કહેવાનું કે તેવા અધ્યાત્માની મુનિવરવડે અધ્યાત્મજ્ઞાનને દુનિયામાં પુનરૂદ્ધાર થાય છે. આવા મુનિવરેની અધ્યાત્મજ્ઞાન ફેલાવવા માટે આવશ્યકતા સિદ્ધ કરે છે.
જ્યારે જ્યારે જૈન ધર્મ પાળનારાઓમાં એકાન્ત જડ ક્ષિાવાદનો ગાડરીય પ્રવાહ વધી પડે છે અને આત્માના જ્ઞાનને દાબી દેવામાં આવે છે તે વખતે અધ્યાત્મજ્ઞાનના અભાવે જૈનમાં રાગદ્વેષનું જોર વધવા માંડે છે. ધર્મક્રિયાઓમાં મતમતાંતર પડે છે અને લેકે કષાયની ઉદીરણા કરીને ધમાધમ કરી મૂકે છે; તેવા વખતે અધ્યાત્મજ્ઞાનરૂપ પુષ્પરાવર્ત મેઘવડે જગતુમાં શીતલતા પ્રસરાવનારા અધ્યાત્મજ્ઞાનીઓ પ્રગટે છે, અને તેઓ અધ્યાત્મધરૂપ મેઘની વૃષ્ટિ કરીને જૈન ધર્મ પાળનારાઓને શાન્તિ સમર્પે છે. જ્યારે જ્યારે જૈનધર્મ પાળનારા જૈનેના મોટા ભાગમાં શુષ્ક જ્ઞાન વધતું જાય છે અને જ્ઞાનપ્રમાણે આચામાં કંઈ નથી દેખાતું ત્યારે શુદ્ધસેગ ધર્મ પાળનારા જ્યિાગી મુનિવરે પ્રગટી નીકળે છે અને તેઓ શુષ્કજ્ઞાનીઓને હઠાવી દે છે, અને શિથિલાચારને નાશ કરીને ક્રિોદ્ધાર કરી જૈનશાસનની રક્ષા કરે છે. જેમ જ્ઞાનમાર્ગમાં શુષ્કતા આવવાને સંભવ છે તેમ ક્રિયામાર્ગમાં; અર્થાત ધર્મના અનુષ્ઠાનોમાં શિથિલતા આવવાનો સંભવ છે. જ્યારે અધ્યાત્મજ્ઞાનને ગૌણ પદ આપવામાં આવે છે ત્યારે શુષ્કમ્રિાજડવાદ થવાના હેતુઓ પ્રાપ્ત થાય છે અને તેથી તીક્ષણ વૈરાગ્યપ્રવાહ હૃદયમાં વહેતો નથી. અધ્યાત્મજ્ઞાનને પણ ઘણાં વર્ષોના પરિશીલનવિના પરિપાક થતો નથી, તેથી અધ્યાત્મજ્ઞાનમાં પરિપકવાનુભવ પ્રાપ્ત કર્યા વિના શુષ્કતા પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે છે. પ્રાયઃ બે શતકના અન્તરે અધ્યાત્મજ્ઞાનમાર્ગ અને ક્રિયામાર્ગને ઉદ્ધાર કરનારા મુનિવરે પ્રગટી નીકળે છે. આચાર્યશ્રીના હાથે દ્ધિાર થાય છે. મુનિચંદ્રસૂરિ, જગચંદ્રસૂરિ, આનંદવિમલસૂરિ વગેરે મુનિએ કિયાની શિથિલતાને હઠાવવા જે ઉત્તમ ચારિત્ર પાળ્યું છે તેને ખ્યાલ કરવો મહામુશ્કેલ છે. કિદ્ધાર કરવાની જ્યારે જરૂર પડે છે ત્યારે (તે કાલમાં) ચારે તરફથી ક્રિયેારના અવાજો સંભળાય છે અને તે વખતમાં તેની ઉત્તમ સામગ્રીધારક આચાર્ય પ્રગટ થાય છે. અઢારમા શતકમાં આચાર્ય પોતે ખાસ ક્રિોદ્ધાર કર્યો નથી પણ, તપાગચ્છ વિજય શાખામાં પન્યાસશ્રી સત્યવિજયજીએ કિધ્ધાર કર્યો છે. તેઓ શ્રી વિજયસિંહસૂરિ અને શ્રીવિજયપ્રભસૂરિની આજ્ઞામાં હતા. અઢારમાં
For Private And Personal Use Only