________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧પ૨ ) पद त्रीशमुं.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अब मोही ऐसी आयबनी श्रीसंखेश्वरपासजिनेसर मेरे तुं एक धनी ॥ अब० ॥ १ ॥ कोपानल उपजावत दुर्जन, मथत वचन અની। નામ નવુંનરુપાર તિહાં તુન, ધા તુલ દૂરની-ઇત્યાદિ.
શ્રીમદ્ કથે છે કે, સંખેશ્વર પાર્શ્વનાથ ! મારા ઉપર એવી આવી અની છે કે શરણમાટે તુંજ એક મારો ધણી દેખાય છે. વચનરૂપ અણુ કાષ્ઠને મથીને દુર્જનલેાકેા કાપરૂપ અગ્નિ ઉપાવેછે. આવી દશામાં તારા નામરૂપ જાપની મેઘધારાજ દુઃખ હરનારી લાગે છે. આ ઉપરથી અવલાકતાં તે સમયમાં જૈનાચાર્યોમાં સાધુઓમાં પણ ગચ્છક્રિયા મતવ્ય વગેરેમાં ખટપટા ઉઠેલી હાય ! એમ લાગે છે. પણ જૈનશાસનની રક્ષા અર્થે સકલ સંઘના એકસરખા વિચાર હતા.
શ્રી સત્યવિજયજી પન્યાસે ક્રિયાન્દ્રાર કર્યો તે વાત તે વખતના શ્વેતામ્બરી યતિયાને સર્વથા સમ્મત હેાય એવું પ્રાયઃ જણાતું નથી. શ્રીસત્યવિજયજી શ્રીવિજયસિંહસૂરિને આચાર્ય માનતા હતા અને સકલચંદ્રજીને ઉપાધ્યાય માનતા હતા, તેથી તેમની પરંપરામાં સંવેગીપક્ષમાં હાલપણુ અમદાવાદમાં અમુક ઉપાશ્રયના સાધુઓ કોઈ સાધુને દીક્ષા આપતાં પરંપરાની રીતિપ્રમાણે આચાર્યશ્રી વિનયસિંદસૂરિની સવંતની ઉપાધ્યાય એ બે નામ એલી પશ્ચાત્ વર્તમાન સમયના પન્યાસ, ગુરૂ, શ્રાવક અને શ્રાવિકાનું નામ દેછે. મૂળ નિયમ એવા છે કે દીક્ષા આપતી વખતે વિદ્યમાન એવા પેાતાના ગચ્છના આચાર્ય અને ઉપાધ્યાયનું નામ લેવામાં આવે છે; તે નિયમના ત્યાગ કરીને વિજયસિંહસૂરિ અને સકલચંદ ઉપાધ્યાયનું નામ લેવામાં આવે છે. તે ઘણા વર્ષથી સંવેગીઓમાં ચાલી આવેલી પરંપરા હાલ પણ દેખાય છે અને તે પરંપરાના આદ્યપુરૂષ શ્રીસત્યવિજયજી-શ્રીવિજય શાખાના સંવેગીઓમાં હેાય એમ લાગે છે. શ્રીસત્યવિજયજીના સમયમાં શ્રીવિજયસિંહસૂરિ પશ્ચાત્ શ્રીવિજયપ્રભસૂરિ વિદ્યમાન હતા, તેમ છતાં શા કારણથી વિજયપ્રભસૂરિનું નામ ન લેવામાં આવ્યું હશે? કેટલાંક કારણાથી એમ માનવામાં આવે છે કે, શ્રીવિજયસિંહસૂરિના દેહાત્સર્ગ પશ્ચાત્ શ્રીવિજયદેવસૂરિએ પાતાની પાટે શ્રીવિજયપ્રભસૂરિને સ્થાપ્યા તે વખતે, અન્તરમાં કેટલાકેાના મનમાં પક્ષભેદ રહ્યો હાય તેમજ શ્રીસત્યવિજયજીએ પીતવસ્ત્રથી ક્રિયાર કર્યો એ વાતમાં પક્ષભેદ પડવાથી, વા આચાર્યની માન્યતામાં પક્ષભેદ પડ્યાથી
For Private And Personal Use Only