________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૪)અકાલમાં કલ્યાણ કરવું અને રાગદ્વેષના સંયોગથી મુક્ત થઈને આત્માના સ્થાનમાં મસ્ત રહેવું, એવા વિચારે તેમના હૃદયમાં પોતાનું બળ અજમાવ્યું, પ્રમાદના સગપ્રતિ ઔદાસીન્ય ભાવ પ્રગટ થે. જે કઈ આમાથી મુનિવરે મળતા તેમની સંગતિ કરવા લાગ્યા. આગમોનો અને પૂર્વાચાર્યોએ બનાવેલાં પુસ્તકોનો સાર પ્રાપ્ત કરવા તરફ તેમની દષ્ટિ લાગી. આગમનો અભ્યાસ કરીને કરવાની મન્દતા કરવાની જરૂર છે, તેમજ વિષયોને વિશ્વવત્ ગણું પિતાના શુદ્ધ ધર્મમાં પ્રેમ ધારણ કરવાની જરૂર છે એવું તેમના મનમાં આવ્યું. જેમ જેમ તે વખતના સાધુઓમાં શિથિલાચાર દેખાવા લાગે તેમ તેમ તેમને નિન્દાને બદલે વૈરાગ્ય અને કરૂણભાવ વધવા લાગે. સિદ્ધાન્તોના મૂળ ઉદ્દેશ તરફ તેમનું લક્ષ ગયું. દરરોજ હદયમાં નિઃસંગતાના વિચારેને વિશેષતઃ જોશભેર પ્રવાહ વહેવા લાગ્યા, અને તેથી અતરમાં ઉત્પન્ન થઈને કલેશ દુઃખ આપનાર એવા મેહને, પરાજય કરવાને માટે અત્યંત તીવ્ર ઉપગ ધારણ કરવા લાગ્યા. વિતંડાવાદ, નકામી ચર્ચાઓ, વિકથાઓ અને ગૃહસ્થને અતિ પરિચય, ઈત્યાદિથી તેઓ દૂર રહેવા લાગ્યા. ગચ્છના સાધુઓની સામાન્ય તકરારમાં મૌન રહેવા લાગ્યા. કેઈપણ જીવને મારાથી રાગદ્વેષ-કલેશ ન ઉત્પન્ન થાય, એવે હૃદયમાં વૈરાગ્ય ભાવ પ્રગટાવવા લાગ્યા. આમેના જ્ઞાનનું ફળ એ છે કે, ચારિત્રની અપ્રમત્તદશાએ આરાધના કરવી. તેવા સમયમાં ગચ્છાભિમાનવૃત્તિથી પરસ્પર વિતંડાવાદ કરનારાઓને દેખી તેઓ વિશેષ વૈરાગી બન્યા. જ્ઞાનીઓ આશ્રવના વા મેહના હેતુઓને દેખી વિશેષતઃ વૈરાગ્ય ભાવ ધારણ કરે છે. શ્રીમદ્ આનન્દઘનજીની મુક્તિના તરફ પ્રેમ લગની લાગી. અધ્યાત્મજ્ઞાનનાં શાસ્ત્રોનું હૃદયમાં પરિણમન થવાથી અધ્યાત્મજ્ઞાનની ખુમારી તેમને ચઢવા લાગી. અધ્યાત્મજ્ઞાન જેમ જેમ હૃદયમાં પરિણમવા લાગ્યું તેમ તેમ હૃદયમાંથી અધ્યાત્મનાં વચનો નીકળવા લાગ્યાં અને દુનિયાના લેકે ઉપર કરૂણું પ્રગટવા લાગી. અડે ! જગના લેકે કેવા મેહમાં સપડાઈ ગયા છે કે જેઓ પોતાના આત્માની ઋદ્ધિ દેખવા સમર્થ થતા નથી. परमनिधान प्रगटमुखआगले, जगतउलंघी होजाय० जिनेसर ज्योतिविना जुओ अगदीसनी, अंधोअंध पुलाय. जिनेसर० धर्मजिनेसर गाउ रंगसुंगधर्मनाथ स्तवन॥ શ્રીવીર પ્રભુની વાણીથી બનેલાં આગમમાં શ્રતજ્ઞાનની જાતિ ઝળકી રહી છે કે જે જ્ઞાનપ્રકાશવડે પિતાના આત્માનું રૂપ દેખાય છે. અહો! જગતને લેકે કેમ આગમાની ઉપાસના દ્વારા જ્ઞાનજાતિ પ્રાપ્ત કરતા નથી? મનુ બહારમાં સુખ કલ્પે છે પણ મનુષ્યના આત્મામાં
For Private And Personal Use Only