________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) શ્રીમદનું મૂળ સાધુ અવસ્થાનું નામ તે લાભાનન્દજી હતું, પરંતુ
જ્યારે તેઓની આવી આત્મદશા વધવા લાગી અને આનન્દઘન આત્માના આનન્દમાં તેઓ મસ્ત રહેવા લાગ્યા ત્યારે તરીકે ખ્યાતિ અને અધ્યા- લાકા તમને આનન્દઘનન
: લેકે તેમને આનન્દઘનના નામથી ઓળખવા લાગ્યા, ભજ્ઞાની. અને બોલાવવા લાગ્યા. પોતે પણ સ્તવન વગેરેના ઉદ
ગારે કાઢતાં આનન્દઘન તરીકે પોતાનું નામ જણાવવા લાગ્યા. આનન્દન ઘન-આત્મા એવું નામ પોતાને પણ યોગ્ય લાગ્યું, કારણ કે તેથી આત્માને વારંવાર ઉપયોગ રહેવા લાગ્યું. આનન્દઘનજીએ પૂર્વે જે આગમે અને ગ્રન્થને અભ્યાસ કર્યો હતો તેનું તેઓ થાનવડે પોતાના આત્મામાં સમ્યફ પરિણમન કરતા હતા, અને કઈ અપૂર્વગ્રન્થ આપતું હતું તે તેનું તેઓશ્રી વાચન મનન ને સ્મરણ કરતા હતા. આત્માના શુદ્ધસ્વરૂપનું વારંવાર ગાન કરીને તેમાં ચિત્તવૃત્તિને રમાવતા હતા અને આત્માના ઉલ પરિણામ કરતા હતા. તેમની પાસે જે જે મનુષ્ય આવતા હતા તેમને ધ્યાનદશાના ઉત્થાન સમયે આત્માસંબધી ઉપદેશ દેતા હતા અને અધ્યાત્મજ્ઞાનના ઉદ્ગારે કાઢીને પિતાનું હૃદય ખુલ્લું કરતા હતા; તેથી સાધુઓ અને શ્રાવકે તથા જૈનેતરે આ અધ્યાત્મજ્ઞાની સાધુ છે એમ થવા લાગ્યા. આનન્દઘનજી તે અધ્યાત્મજ્ઞાની છે, એવી વાયકા પ્રસરવા લાગી. અધ્યાત્મજ્ઞાની આનન્દઘનજી એ પ્રમાણે દુનિયામાં તેમની પ્રસિદ્ધિ થઈ ગઈ. અધ્યાત્મજ્ઞાનમાં અત્યંત રમણ કરવાથી આભાસંબન્ધી તેમને અભિનવ અનુભવ ખુરવા લાગ્યું. પાતાળી કુવામાંથી જેમ ઘણું કાપોથી પાણી કાઢવામાં આવે તે પણ તે શરના યોગે જેમ જલથી ભરેલો જ રહે, તેમ શ્રીમદ્દ પણ અનુભવજ્ઞાનના યોગે અધ્યાત્મજ્ઞાન સંબધી પાતાળ કુવા જેવા હતા. જેમ જેમ શ્રીમદ્ અધ્યાત્મજ્ઞાનથી આત્માનું સ્વરૂપ કથન કરતા તેમ તેમ તેમને નો ન અનુભવ પ્રગટશ્યા કરતું હતું. જેઓ તેમના સમાગમમાં આવતા તેમને એમ લાગતું કે અહો શ્રીમમાં કેટલું બધું અધ્યાત્મજ્ઞાન ભર્યું છે કે, જેને પાર પમાતો નથી? શ્રીમ આનન્દઘનજી પોતાના આત્મામાં નિર્ભયતા કેટલા અંશે ઉત્પન્ન થઈ છે તેમની પરીક્ષા કરવા માટે ગામની બહાર્ મસાનમાં રાત્રીના વખતમાં ધ્યાનમાં રહેતા હતા. ભૂત-પ્રેત-પિશાચ-વૈતાલ વગેરેના ડરાવ્યાથી તેઓ ડરતા નહેતાતેમજ યાનના પ્રતાપથી ભૂત વગેરે પણ તેમને ઉપદ્રવ કરી શકતા નહેતા-પ્રારબ્ધના ઉપર શરીરને આધાર રાખીને તેઓ પણની પેઠે પ્રારબ્ધ કર્મને
For Private And Personal Use Only