________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૬ ) આનન્દઘનજીના મુખપર આનન્દની છાયા છવાયેલી દેખાતી હતી તે વખતે “રાવિકાચ છે ગુનો ગાનન્દઘન દમ તુમ fમદy” આ વાક્યને ઉચ્ચાર કરતાં બન્નેની કેવી દશા થઈ હશે! તેનું આનન્દચિત્ર ખરેખર શબ્દોથી કેવી રીતે આલેખી શકાય? યશોવિજયજી કહે છે કે, મેં આનન્દમાં મસ્ત આનન્દઘનજી છે એમ સાંભળ્યું હતું, પણ અત્ર તે રૂબરૂમાં તે પ્રમાણે દેખ્યું, અને તેથી હું બહુ અભંગ સુખ પામે. આવા ઉદ્ગારે કાઢીને તેઓશ્રી, સાધુદશાની આનન્દ ખુમારીનો અને પવિત્રતાનો જગતને ખ્યાલ કરાવે છે. આનન્દનું કંઈ હાટ નથી. આ નન્દ કંઈ વાટમાં કે ઘાટમાં નથી. જે આનન્દના ઘનભૂત આત્માને ધ્યાવે છે તેજ આનન્દ પામે છે. “ગર વદે નોર માનઘર પાવર, અત્તરોત ના” ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કયે છે કે, આત્માને આનન્દતો આત્માનું ધ્યાન કરીને, આનન્દઘનજી પામે છે–અને આત્માની અનુભવ
જ્યોતિ પ્રગટાવે છે. કેટલાક આનન્દઘનજીનાં છિદ્ર દેખતા હતા અને આનન્દઘનજીની નિન્દા કરતા હતા. તે વાતને પ્રગટ કરતા છતા અને આનન્દઘનજીની સ્તુતિ કરતા છતા, ઉપાધ્યાયજીએ “ોષ માનવન छिद्रही पेखत जसराय संग चडी आया, आनन्दघन आनन्दरस झीलत देखतही TણTUITયા.” આ જે ઉદ્દગારે કાઢયા છે તે ઘણું ગંભીર અને ઉચ્ચ ભાવ ભરપૂર છે. આથી ઉપાધ્યાયજીના હૃદયમાંથી ઉઠતા શબ્દ તરંગોની લહેરી વડે, તેમના આત્માની ગુણાનુરાગ શીતલતા, કેટલી બધી વધી હશે તેને ખ્યાલ આવે છે. આનન્દઘનજીના સમાન પેતાની દશાને, ઉપાધ્યાયે “gણી રામનામ કાટત, તા લુણ ગઢ જીલ્લાવો.” ઈત્યાદિ સ્તુતિ-શબ્દો વડે ઈછી છે. આનન્દદશાને આનન્દઘનજી જાણી શકે અન્ય મનુષ્યો તો તેમનું હૃદય કયાંથી અવબોધી શકે? એમ વદતા છતા ઉપાધ્યાયજી-“ઝાનન્દી જાત માનન્દઘન ગા” “pલી વાર નવ પ્રાદેશિતર, નહિં માનઘર પિછાને. ગળા” આ પ્રમાણે હદયદ્વારને પ્રગટ કરે છે. અધ્યાત્મજ્ઞાનના ઉંડા પ્રદેશમાં વિવરીને જેણે આત્માનું ધ્યાન ધર્યું છે અને આનન્દની ખુમારી લીધી છે એ પુરૂષ ખરેખર આનન્દઘનજીને વસ્તુતઃ ઓળખી શકે છે. ઉપાધ્યાયજીએ આનન્દઘનની દશાને જાણ હતી. કારણકે આનન્દઘનના આનન્દ ઉભરાઓવાળા હૃદયની ઠેઠ પાસે તેઓ ગયા હતા. આનન્દઘનજીનું શાન્ત પ્રસન્ન–આનન્દીમુખ દેખતાં શ્રીમદ્દ ઉપાધ્યાયજીના હૃદયમાં આનન્દ પ્રગટયો અને પોતાના આત્મામાં શીતલતા પ્રગટી, એજ ભાવને–તેઓ, "एरी आज आनन्द भयो मेरे, तेरो मुख निरख निरख रोमरोम शीतल भयो अंगो. સં. . gr” આ પ્રમાણે,-હૃદદ્ધાથી શબ્દો દ્વારા બહાર કાઢે છે.
For Private And Personal Use Only