________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૬ ) ते कारण गुरुचरणआधीन-समय समय इण योगे लीन ॥ साधु जे किरियाव्यवहार-तेहिज अम मोटो आधार ॥
(ગુપચરાત.) તેની પ્રાપ્તિઅર્થ ગુરૂચરણાધીન થઈને સમયે સમયે અધ્યાત્મ દ્રવ્યાનુયોગમાં લીન થવું જોઈએ. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય પિતાના તપાગચ્છની મર્યાદામાં રહીને ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તાને અધ્યાભજ્ઞાનમાં મસ્ત બન્યા હતા. તે સ્વયં કથે છે કે, સાધુની ક્રિયાને આધાર તેજ અમારે માટે આધાર છે. આ ઉપરથી ભવ્ય બંધુઓએ સમજવું કે, વ્યવહારમાર્ગને ભાવપૂર્વક બાહ્યથી અનુસરી અન્તરમાં નિશ્ચયદૃષ્ટિવડે સ્વસ્વરૂપમાં રમણુતા કરવી. દ્રવ્યાનુયેગનો જ્ઞાતા સર્વ ગીતામાં મહાગીતાર્થ છે. દ્રવ્યાનુયોગ જાણે છે તે સમ્યમ્ અધ્યાત્મજ્ઞાનને અવબેધે છે. દ્રવ્યાનુગ જ્ઞાનથી દરેક દર્શનવાળાએ આત્માને કેવી રીતે માને છે અને તે કયા કયા નયની અપેક્ષાએ સત્ય છે વા તેમાં કઈ અપેક્ષાવિના ભૂલ રહે છે તે જણાય છે, માટે દ્રવ્યાનુયોગ જ્ઞાનમાં ઉંડા ઉતરીને અધ્યાત્મજ્ઞાનમાં સ્થિર થવું એજ સમ્યગ્રજ્ઞાનને સમ્ય ઉપાય છે. આત્મતત્વની સ્યાદ્વાદભાવે પ્રતીતિ થવી એ રસમ્યગદર્શન છે અને આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિ અને તેમાં સ્થિરતા એજ વસ્તુતઃ ચારિત્ર ગણાય છે. ભવ્યજીવોએ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે પ્રતિદિન જ્ઞાનની આરાધના કરવી. જ્ઞાનની આરાધના કરવાથી આત્માના ગુણે પ્રકટ કરવા રૂચિ થશે; હેય, શેય અને ઉપાદેયને વિવેક થશે. જ્ઞાનથી ભરતાદિક સંસારસમુદ્ર તરી ગયા. શ્રીમદ્ ઉપાધ્યાય હૃદયના સરગારરૂપ જ્ઞાનમાહાભ્યને રસ નીચે પ્રમાણે પદમાં ઉતારે છે.
पद सडसठमुं.
(રામાં સારાવી.) चेतन मोहको संग निवारो-ज्ञान सुधारस धारो॥ ॥चेतन. ॥१॥ मोह महातममल दूरेरे-धरे सुमति परकास ॥ मुक्तिपन्थ परगट करेरे-दीपक ज्ञानविलास ॥
વેતન. ૨ ज्ञानी ज्ञानमगन रहेरे-रागादिकमल खोय ॥ चित्त उदास करणी करेरे-कर्मबन्ध नहि होय ॥ વેતન. ૩ लीन भयो व्यवहारमेंरे-युक्ति न उपजे कोय ॥ दीनभयो प्रभुपद जपेरे-मुगति कहांसे होय ॥ છે રેતન. એ જ प्रभु समरो पूजो पढोरे-करो विविध व्यवहार ॥ मोक्षस्वरुपी आतमारे-ज्ञानगमन निरधार ॥ 1 તા. પ .
For Private And Personal Use Only