________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) जो जाणइ अरिहंते-दव्वगुणपज्जवंतेहिं ॥ सो जाणइ अप्पाणं-मोहो खलु जाहि तस्स लयं ॥ १॥
(કવનારો.) चरण करणप्पहाणा-स समयपरसमयमुक्कवावारा । चरण करणस्ससारं-णिथ्थय सुद्धं न याणंति ॥
(સમ્પતિત.) अप्पनाणेण मुणीहोइ न मुणीअरण्णवासेण ॥
(૩ત્તરશ્ચિયન.) ઇત્યાદિ સાક્ષીઓ અવધતાં અધ્યાત્મજ્ઞાનની, સર્વ પ્રકારના શાસ્ત્રોમાં શ્રેષ્ઠતા અનુભવાય છે અને તેનાથી મુક્તિનો પૂર્ણાનુભવ પ્રગટે છે; એમ અનુભવાય છે.
तत्त्वज्ञानं विना विद्या-तपस्या शमवर्जिता। तीर्थयात्रा मनः स्थैर्य वन्ध्या वन्ध्येवकामिनी ॥ प्रणिहन्ति क्षणार्धन-साम्यमालम्ब्य कर्म तत् । यन्नहन्यानरस्तीव्र-तपसा जन्मकोटिभिः ॥
(પાર્શ્વરિતે.) તત્ત્વજ્ઞાન અર્થાત્ અધ્યાત્મજ્ઞાનવિનાની વિદ્યા નિષ્ફળ છે. સમતાવિનાની તપશ્ચર્યા પણ નિષ્ફળ છે. મનની સ્થિરતાવિનાની તીર્થયાત્રા વધ્યા સ્ત્રીની પેઠે ફલદાત્રી થતી નથી–અધ્યાત્મજ્ઞાની સમતાને આલેબી ક્ષણમાં જેટલાં કર્મ ખપાવે છે તેટલાં અજ્ઞાની, કેટિ જજોએ હણ શકતો નથી. અધ્યાત્મજ્ઞાની સંસારરૂપ નદીના સામા પ્રવાહે વહે છે. જેમ ચિતરાવેલી, નદીના સામા પ્રવાહ વહે છે તેમ.
કહ્યું છે કે – भवोद्दामप्रवाहेण-वाद्यन्ते सर्वजन्तवः। प्रतिस्रोतोगमी कोऽपि-कृष्णचित्रकमूलवत् ॥
(ાર્થવાતે.) ભવના ઉદ્દામ પ્રવાહે સર્વ જીવો વતાય છે, પણ સંસારના સામા પ્રવાહે કૃષ્ણચિત્રક મૂળની પેઠે કઈ જ્ઞાની પુરૂષ હોય છે તે વહી શકે છે. જેનાગમરાતા અપ્રમાદી મુનિવર સંસારના સામા પ્રવાહે તરે છે અને મોક્ષનગરીમાં પ્રવેશ કરે છે. ચિતરાવેલીની પરીક્ષા પાણીમાં નાખવાથી થાય છે. નદીના જલપ્રવાહના સામી તે જાય છે. કકિંવદની એવી છે કે તેના ઉપર મૂકેલે ઘતને ઘાડવો ખાલી હોય છે તે તે ભરાઈ
For Private And Personal Use Only