________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) અધ્યાત્મજ્ઞાનના નામે કેટલાક લેકે આજીવિકાવૃત્તિ ચલાવીને સ્વાર્થ સાધે છે, તેવા ખોટા ઓળઘાલુ અધ્યાત્મીઓથી ચેતતા રહેવું. અધ્યાત્મ એવું નામ પોકારનારાઓ ઘણું છે પણ અધ્યાત્મજ્ઞાનના ઉંડા પ્રદેશમાં વિચરનારા વિરલા હોય છે. અધ્યાત્મજ્ઞાનના કે–પદો વગેરે બોલીને વા ભણાવીને જેઓ પિતાને ઉદરનિર્વાહ કરે છે તેઓ અધ્યાત્મજ્ઞાનને દુરૂપયેગ કરનારાઓ જાણવા. અધ્યાત્મજ્ઞાનના અભ્યાસ સમયે હૃદયમાં અધ્યાત્મજ્ઞાન નહિ પરિણમવાથી જીવમાં એકદમ ગુણે ન દેખી શકાય તેથી કેઇની ટીકા-(નિન્દા ) કરવી નહિ. કેટલાક લોકો તરફથી અધ્યાત્મજ્ઞાનિયેની નિન્દાસંબધી નીચે પ્રમાણે લેકાર્થચરણું ભણવામાં આવે છે.
"कलावध्यात्मिनो भान्ति फाल्गुने बालका यथा" કલિયુગમાં, ફાગુન માસમાં જેવા બાળકે શેભે છે તેવા અધ્યાભિ શેભે છે. જે લેકો આ પ્રમાણે બલીને અધ્યાત્મજ્ઞાનિયાને એકીઅવાજે વગરતપાસે નિર્જે છે તેઓ ભૂલ કરે છે. તેમની સામે કેટલાક અધ્યાત્મજ્ઞાનીઓ એમ કહે છે કે –
___“कलौ क्रियाजडा भान्ति फाल्गुने बालका यथा"
કલિમાં કિયાથી એકાતે જડ બનેલા મનુષ્યો ફાગુનમારમાં બાલકની કિયાચેષ્ટાની પેઠે શેભે છે.
આવા પરસ્પર એકબીજા ઉપર આક્ષેપ કરવાથી કંઈ આમાનું કલ્યાણ થતું નથી. અધ્યાત્મજ્ઞાન અને સક્યિા એ બેથી મુક્તિ થાય છે. જ્ઞાનપિામ્યાં મોક્ષઃ | ત નજ્ઞાનચારિત્રાળમોક્ષના | ઇત્યાદિ સૂત્રોવડે અનેકાન્તવાદની સિદ્ધિ થાય છે. અનેકાન્તવાદી જૈન હોય છે અને તે કદી એકાન્તવાદમાં પડતા નથી. અધ્યાત્મજ્ઞાનનાં શાસ્ત્રો, એ અધ્યાત્મજ્ઞાનથી, મુખ્યપણે મોક્ષમાર્ગ જણાવે છે અને ગૌણપણે ક્યિાની આવશ્યકતા સ્વીકારે છે. ક્રિયાપ્રતિપાદક શાસ્ત્રો મુખ્યપણે ક્રિયાથી મોક્ષ જણાવે છે પણ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતાને ગૌણપણે સ્વીકારે છે. યસમયે અધ્યાત્મજ્ઞાનનું વર્ણન કરવામાં આવે તત્સમયે અધ્યાત્મજ્ઞાનનું મુખ્યવૃન્યા વર્ણન કરવું એ નિયમ હોવાથી અત્ર અધ્યાત્મજ્ઞાનની મુખ્યતાના વિષયમાં તે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે, એમ શાસ્ત્રશ્રદ્ધાધારક સાક્ષરે સહેજે સમજી શકશે.
ખરી રીતે સ્વતંત્ર થવાની ઈચ્છા હોય તે અધ્યાત્મજ્ઞાનની આરાધના કરવાની જરૂર છે. સર્વ પ્રકારની પરતંત્રતાની બેડીઓને તોડી
ભ. ઉ. ૧૭
For Private And Personal Use Only