________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) વગેરે, કારણ સામગ્રીથી સમાધિની પ્રાપ્તિ થાય છે. સમાધિકાળની ઉત્થાનદશામાં જગતની સાથે સંબંધ રહે છે અને સમાધિકાળમાં તે દયવિના અન્ય વસ્તુઓની સાથે ઉપગભાવે સંબધ પ્રાયઃ રહેતો નથી; હયોગની સાથે રાજયેગની રામાધિનો, ક્ષયોપશમ ભાવમાં સંબન્ધ હોય છે એમ અમોને અવભાસે છે. સમાધિકાળમાં પંચભૂતથી પિતાને આત્મા છો હોય છે એ ભિન્ન બંધ થાય છે. આવા ભેદજ્ઞાનથી આત્માની શ્રદ્ધા પ્રકટે છે અને આત્માની શ્રદ્ધા પ્રકટવાથી આત્માના ગુણે પ્રાપ્ત કરવા ખરેખરી કાળજી પેદા થાય છે, અને પશ્ચાત એચોલમછઠનો રંગ લાગ્યા કદિ ટળતો નથી. આવી દશામાં રહેનાર સાધુ પોતાના ગુણની સુરતામાં લય લગાવે છે અને શરીરમાં રહેતો છતો, શરીરવાણી અને મનમાં નહિ પરિણમતાં, આત્મામાં પિતાના શુદ્ધ ધર્મવડે પરિણામ પામે છે. આવી પરમાનન્દદશામાં વિચરનારા સાધુ યોગીઓવડે જે દેશ પવિત્ર થાય છે, તે ભૂમિ પણ તીર્થરૂપ ગણાય છે. આત્માની સમાધિ પ્રાપ્ત કર્યાથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે અને તેથી આ સંસારમાં પુનઃ આવવું પડતું નથી. જ્યાં જ્યાં મનની સ્થિરતા થાય છે ત્યાં ત્યાં સમાધિ છે. બ્રહ્મરશ્વમાં સમાધિ થાય છે અને તેથી મેહની વાસનાઓથી આમા મુક્ત થઈને અન્ત મક્ષસ્થાનમાં રહે છે.
જ્ઞાનાનગી , ગસમાધિમાં બહુ ઉંડા ઉતરીને ગંભીરતાથી સમાધિનું આબેહુબ સ્વરૂપ દર્શાવતા છતા ગાયન કરે છે. યોગીએ યોગમાં ચિત્ત રમાવવું, યોગીએ ત્રિપુટીમાં ધ્યાન ધરવું, તેણે ઈંડા પિંગલા અને સરસ્વતિ નાડીનું જ્ઞાન કરવું, રેચક–પૂરક અને કુંભકરૂપ પ્રાણાયામનું સેવન કરવું; પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિના અંગેનું શાસ્ત્રોના આધારે ગુરૂગમપૂર્વક જ્ઞાન કરવું, અને હું શબ્દના અર્થની સાથે સુરતા લગાવીને સમાધિ પ્રાપ્ત કરવી, તે સમાધિ; એમ જ્ઞાનાનન્દ પિતાના અનુભવને કથે છે. ગગનમંડલમાં રહેલા બ્રહ્મસ્થાનમાં સૂર્યની કાન્તિસમાન પ્રકાશ દેખાય છે. એ પ્રકાશને, ચંદ્ર કહું તે ચન્દ્ર નથી, પણ તે પ્રકાશ કરતાં પણ જુદા પ્રકાર છે, તેમજ સૂર્યના પ્રકાશ કરતાં પણ તે જુદા પ્રકાર છે. તેને દીપક કર્યું પણ તે દીપક નથી, કારણ કે તેલ અને શિખાસહિત દીપક હોય છે અને બ્રહ્મરશ્વમાં થતો પ્રકાશ તે તેનાથી જુદા પ્રકારનો છે. ત્યાં તો ઝગમગ ઝગમગ-ઝળહળ ઝળહળ જ્યોતિ વિલસી રહી છે. વાદળાં અને વાયુવિનાના શુન્ય મંડળમાં ( ગગનમંડળમાં) જ્યોતિ ઝળકી રહી
For Private And Personal Use Only