________________
૨૨
કળાચાચે તેની ઉપેક્ષા કરી અને કહેવાનુ તથા ભણાવવાનું -અધ કર્યું .
ક્રોધનું જોર દિવસે દિવસે વધવા માંડયું, છેવટે તેના હૃદયમાં ક્રુરતાએ નિવાસ કર્યાં. ચિત્તની ક્રુરતાએ તેને પરાધિન કરી દીધા, તેને લઈ ને હવે કેાઈ ને ઘાત કરવા કે સેજસાજની બાબતમાં હથીયાર વાપરવાનું કામ સ્વભાવિક થઈ પડયું.
પદ્મ રાજાએ પેાતાના અંગત વિદુર નામના માણસને એલાવીને કહ્યું કે વિદુર ! નંદિવન કુમારને જ્યારે કળાચાને સોંપવામાં આવ્યે ત્યારે મે તેને અભ્યાસ કરવા ઉપર જ ધ્યાન આપવા કહ્યું છે અને મને પણ મળવા ન આવવું એવી સૂચના કરી છે, કેમકે તેથી તેને કલાગ્રહણમાં વિઘ્ન થાય. માટે હમણાં તું કુમાર જ્યાં કળાભ્યાસ કરે છે ત્યાં જા. કુમારના અભ્યાસ તથા તેના શરીરની આરાગ્યતા વિગેરેની તપાસ કરી મને ખબર આપ.
આજ્ઞા માન્ય કરી વિદુર કુમાર પાસે ગયેા, ખારિક તપાસ કરતાં અભ્યાસ કરનાર રાજકુમારેોની હેરાનગતિ, કળાચાર્યની અવગણના, ક્રોધની પ્રચંડતા વિગેરે નજરે જોયુ, અને પદ્મ રાજાને બધી હકીક્ત નિવેદિત કરી. પ્રથમ તે! આ વાત રાજાના માનવામાં ન આવી. એટલે કળાચાય ને ખેલાવી બધી હકીક્ત પૂછવાને નિશ્ચય કર્યાં. કળાચા રાજા સમક્ષ આવ્યેા, રાજાએ તેના સારા સત્કાર કરી
ન