________________
થર इति ब्रवीमि-हे जम्बूः । इति पूर्वोक्त माणिवधस्वरूपनिरूपण, तस्फलचतुर्गवि. भ्रमणलक्षणमर्थ चेति तीर्थङ्करस्य भगरतो महावीरस्य सकाशान्मया साक्षात् श्रुत ब्रवीमिकथयामि न तु स्युद्धिपरिकल्पितम् । यतः स्वयुद्धथा कयने श्रुतज्ञान स्याविनयो भवति, फिश्च-छद्मस्थाना दृष्टयोऽप्यपूर्णा भान्ति तस्माद् यया मगर स्मतिपादितमेव त्वां ब्रवीमि-उपदिशामीत्यर्थः ॥ उक्तञ्च" मुअणाणस्स अविणो, परिहरणिज्जो मुहादिलासीहि ।
छउमत्याण दिही, पुष्णाणत्यि-त्ति सइय इइणा ॥१॥” इति । सू ४९॥ इतिश्री जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्य श्री घासीलालप्रतिविरचिताया
प्रश्नव्याकरणसुत्रस्य सुदर्शन्याख्याया च्यारयाया हिंसादि पञ्चास्रवद्वारेषु माणवधाख्य मथमम्
अधर्मद्वार समाप्तम् ॥ १ ॥ स्वामी श्री जबूस्वामी से कहते हैं- (त्तियेमि) हे जवू ! प्राणवध का यह पूर्वोक्त स्वरूप निरूपण तथा चतुर्गति भ्रमणरूप उसका फर मैंने साक्षात् तीर्थकर भगवान महावीर के पास सुना है सो उसी के अनुसार यह तुमसे कहा है। इसमें मैने अपनी ओर से कल्पित कर कुछ भी नही कहा है, क्यों कि अपनी बुद्धिसे कल्पित कर कथन करने में श्रुतज्ञान का अविनय होता है। तया जबतक छद्मस्थावस्था रहती है तबतक ज्ञानको मात्रा भी अपूर्ण रहती है अतः अपनी ओर से प्रतिपादित वस्तु का स्वरूप यथवत् प्रतिपादित नहीं हो सकता है, इसलिये मैंने जो यह प्रवचन स्वरूप कहा है वह भगवान द्वारा प्ररूपित ही कहा है । कहा भी है४ -" तिबेमि" भ्यू । प्राशुवधनु पूर्वथित २१३५ नि३५) તથા ચાર ગતિમાં ભ્રમણરૂપ તેનું ફળ મે સાક્ષાત તીર્થકર ભગવાન મહાવીર પાસે સાભળેલ છે, અને તેમણે કહ્યા પ્રમાણે જ તે તમને કહ્યું છે તેની અંદર મે મારી પિતાની કલ્પનાનુ કાઈ પણ ઉમેર્યું નથી, કારણ કે પિતાની બુદ્ધિથી કલ્પના કરીને કહેવાથી શ્રુતજ્ઞાનને અવિનય થાય છે તથા જ્યા સુધી છદ્મસ્થ રહે છે ત્યા સુધી જ્ઞાનનું પ્રમાણું પણ અપૂર્ણ હોય છે, તેથી પોતાનાથી પ્રતિ પાદિત વસ્તુનું સ્વરૂપ યથાવત્ (જેવું હોય તેવું જ) પ્રતિપાદિત થઈ શકતું નથી, તેથી મે આ જે પ્રવચનસ્વરૂપ કહ્યું છે તે ભગવાન દ્વારા જે પ્રમાણે પ્રરૂપિત છે તે પ્રમાણે જ કહ્યું છે કહ્યું પણ છે –