________________
७५६
याकरण हो जाता है । तथा (दत्तमणुण्णाय उग्गरमई मरह) दत्तानुमानावग्रह रूचिवाला-दत्तानुजातैपणीय पीठ फलक आदिका उपभोगकारी रोता है।
भावार्थ-सूत्रकार ने इस सूत्र द्वारा शग्यापरिकमर्जिन नामक तीसरी भावना का स्पष्टी करण किया है। उन्हों ने इस में यह मममाया है कि जो साधु इस भावना को भाता है-सेवन करता है-उसका कर्तव्य है कि वह अपने निमित्त काटे गये पृक्ष से बने हुए पीठ फलक आदि के उपभोग करने का परित्याग कर देवे। तथा जिस गृहपति के यहा वह ठहरे वही पर अर्थात् उसी मकान मालिक से अथवा वस्ती से वह अपनी शय्या की गवेपणा करें। यदि वहा की भूमि नीची ऊंची होवे तो वर उसे सम न करे । यदि गर्मी के समय में किसी गृहपति की वसती में ठहरने का अवसर प्राप्त हुआ हो और वहा या आने का साधन न हो तो वह सवात स्थान की चाहना न करे तथा यदि शीतस्तु में किसी गृहपति के यहा या किसी उपाश्रय आदि में ठहरने का मौका आ गया होवे ओर वह स्थान सवात हो तो उसे निर्वातस्थान की कामना नहीं करनी चाहिये। दशमशक पीडित करे भीतो भी उसे क्षुभितचित्त नहीं होना चाहिये-और न उन्हें भगाने का उसे कोई उपाय ही विचारना या करना चाहिये। उस तरह से वह गुण्णायउगगहराई भवइ" त्तानुज्ञातापड शिवाणी-हत्तानुशातपाय पी8, ફલક આદિનો ઉપભેગકર્તા બને છે
ભાવાર્થસૂત્રકારે આ સૂત્ર દ્વારા શારિર્મવર્જન નામની ત્રીજી ભાવ નાનું સ્પષ્ટીકરણ કર્યું છે તેમણે તેમાં એ સમજાવ્યું છે કે જે સાધુ આ ભાવનાનું સેવન કરે છે, તેનું કર્તવ્ય એ છે કે તે પિતાને નિમિત્તે કપાયેલ વૃક્ષમાથી બનાવેલ પીઠ, ફલક આદિનો ઉપભેગ કરવાને પરિત્યાગ કરે તથા જે ગૃહપતિને ત્યા તે ઉતરે ત્યાં જ એટલે કે એ જ મકાનમાલિક પાસેથી અથવા વસ્તીમાથી તે પિતાની શગ્યાની ગવેષણ કરે છે ત્યાની જમીન ઊ ચી નીચી હોય તે તેને સમતલ ન કરે જે ઉનાળાની ઋતુમાં કોઈ ગૃહપતિના આવાસમા ભવાની જરૂર પડી હોય અને ત્યાં હવા આવવાની વ્યવસ્થા ન હોય તે હવા આવે તેવા સ્થાનની ઈચ્છા ન કરે તથા જે શિયાળામાં કોઈ ગૃહપતિને ત્યા અથવા કોઈ ઉપાશ્રય આદિમાં ઉતરવાને અવસર આવે અને તે સ્થાનમાં પવન આવતો હોય તે તેણે પવન ન આવે એવા સ્થળની ઈચ્છા જોઈએ નહી ડાસ, મચ્છર આદિ સતાવે તે પણ તેણે ચિત્તમ ક્ષોભ પામવા જોઈએ નહી અને તેને નસાડવાને તેણે વિચાર કે ઉપાય કરવું જોઈએ