________________
सुदशिनी टोका १०४ सू०९ 'पूर्वरतामिविनि नाम चतुर्थभावनाशिम्पम ८५३ भोगों की ओर लक्ष्य ही रखना चाहिये। काम से जो मुख पर एक प्रकार की विकृति आ जाती है उसका नाम हाव है। काम से उद्भूत जो चित्त में एक प्रकार की उन्नति आ जाती है उसका नाम भाव है। एक विशेप प्रकार की चेष्टा का नाम ललित है। यह चेष्टा स्त्रियों के हस्त,पान, शरीर, भू,नेत्र और ओष्ट आदि मे होती है। विक्षेप नाम चित्त की असावधानी का है । जय ललना जनों का चित्त इस विक्षेपनाम की चेष्टाविशेप से युक्त हो जाता है तो उनमे विशेष प्रकार की चेष्टा जाग्रत होने लगती हैं जैसे वे अपनी चोटी को ढीली बांध लेती है। नीवी उनकी शिथिल ध वाली हो जाती है । मस्तक पर सिन्दुर विन्दु की जगह कज्जल की रेखा और आखो मे सिन्दूर की रेवा लगाली जाती है। अयमा आँखों में जो अजन लगाती ह वह भी अस्त व्यस्त रूप में लगा लेती है । इलादि सब प्रकार की उनकी मण्डन विधि अवज्ञात होती है। फिर भी इस स्थिति मे उनकी शोमा मे न्यूनता नहीं आती है। स्थान, आसन, गमन आदि में जो एक प्रकार की विगेपता आ जाती है वह विलास है। इसी तरह (रमणिज्जा उज्जगेज्जपउरणडगा जल्लमल्लमुडिकवेलपग-फगपनग-लामग-आइस्वग-लख मख-तणाल અને એવા ભેગોની તફ઼ લફર પણ ગખવું જોઈએ નહી કામ ભાવથી મુખ પર જે એક પ્રકારની વિકૃતિ આવી જાય છે તેને “હા” કહે છે કામાતુર ચિત્તમા જે એક પ્રકારની ઉન્નતિ આવી જાય છે તેને “ભાવ” કહે છે એક વિશેષ પ્રકારની ચેષ્ટાનું નામ લલિત છે તે ચેષ્ટા સ્ત્રિઓના હાથ, પગ, શરીર જ. નેત્ર અને આઠ આદિમા થાય છે ચિત્તની અસાવધાનીને વિક્ષેપ કહે છે જ્યારે સ્ત્રિઓનું ચિત્ત આ વિક્ષેપ નામની વિશિષ્ટ ચેષ્ટાથી યુક્ત થઈ જાય છે ત્યારે તેમનામાં વિશેષ પ્રકારની ચેષ્ટાઓ જાગૃત થવા માંડે છે જેમ કે તેઓ પિતાના ચોટલાને ઢીલે બાંધી લે છે તેની નાડીનુ બ ધન શિથિલ થઈ જાય છે મસ્તક પર સિન્દરના બિન્દુની જગ્યાએ કાજળની રેખા અને આખોમાં કાજળને બદલે સિદૂરની રેખા લાગી જાય છે અથવા આખોમા જે આજ આજવામાં આવે છે તે પણ અસ્તવ્યસ્ત રીતે અજાઈ જાય છે ઈત્યાદિ બધા પ્રકારની તેમની મડનવિધિ અવગણવાને પાત્ર છે છતા પણ એવી પરિસ્થિતિમાં પણ તેમના રૂપમાં ન્યૂનતા આવતી નથી સ્વાન, આસન, ગમન આમા જે એક પ્રકારની વિશિષ્ટતા આવી જાય છે તેનું નામ વિલાસ છે એ જ રીતે " रमणिज्जा-उज्जगेज्ज-पउरणडणदृगजरमल्ल-मुट्ठियवेलग-कहगपहग लासग आइक्सग लसमस-तूणइल्ल-तुन वीणिय तालायर-पकरणाणि य" सु४२ पाच मन