________________
-
-
--
प्रभव्याकरण ॥ अथ शास्त्रमगस्तिः ।। सौराष्ट्र मुनिभि साक, विहार कुर्वता मया। चातुर्मास्य.मुसेनेव, नीतं जेतपुरे पुरे ॥१॥ ततो विहरमाणोऽह, धोराजीनाम विश्रुते । पुरे समागतः शेप,-काले तैमुनिभिः सह ॥२॥ सप्ताधिके वैक्रमान्दे, सहमद्वयसरयके । पोपे पुप्ये पौर्णमास्या, शुभद भौमवासरे ॥ ३ ॥ प्रश्नव्याकरणस्येय, रत्तिर्नाम्ना सुर्दशनो ।
रचिता धासिलालेन, श्रीसन समारता ।। ४ ।। लिमड़ो सघस्थापित-पौषधशाला च विद्यते तत्र । प्रवचनरहस्यपूर्णा, सेय शिरसौर यदा पूर्णा ॥ ५ ॥
टीकाकार की प्रशस्ति सौराष्ट्रदेश में मुनिजनो के साथ विहार करते हुए मैं ने जेतपुर में आनदपूर्वक चौमासा किया। वहा से विहार कर मैं उन मुनिजनों के साथ धोराजी नाम से प्रसिद्ध शहर में आया । शेप काल वहाँ रहकर विक्रम सवत् २००७ के पोप मास, पौर्णमासी निधि मगलवार और पुष्य नक्षत्रके दिन प्रश्नव्याकरणकी यर वृत्ति जिसका नाम सुदर्शिनी है मैं ने-घासीलाल ने-रची है । वहा के श्रीसघ ने इसका अच्छा आदर किया । उस शहर में रिमड़ी सब के द्वारा स्थापित की हुई एक पौषध शाला है। उसमें ठहर कर प्रवचन के रहस्य से परिपूर्ण और शिव के सुख की दाता यह वृत्ति पूर्ण हुई है ॥
॥टानी शास्ति સૌરાષ્ટ્રમાં મુનિજની સાથે વિહાર કરતા કે જેતપુરમા, આન દપૂર્વક ચિમાસુ વ્યતીત કર્યું, ત્યાથી વિહાર કરીને હું મુનિઓ સાથે રાજી નામના પ્રસિદ્ધ શહેરમાં આવ્યે શેષ કાળમા ત્યા રહીને વિક્રમ સંવત ૨૦૦૭ના પોષ માસની પૂર્ણિમાની તિથિને મગળવાર અને પુષ્ય નક્ષત્રના દિવસે પ્રશ્નવ્યાકર ણની આ વૃત્તિ જેનું નામ સુદર્શિની છે, તે મે-ઘાસીલાલે રચી છે ત્યાના શ્રી સશે તેને ઘણો આદર કર્યો તે શહેરમા લિમડી સ ધ દ્વારા સ્થપાયેલ એક પૌષધશાળા છે ત્યાં રહીને પ્રવચનના રહસ્યથી પરિપૂર્ણ અને મેક્ષના સુખની દાતા આ વૃત્તિ મે પૂરી કરી છે . પ .