________________ 152 प्राध्यापसूत्रे सघमहिमा__ धोराजी शहर का यह महान् श्री जैनसघ अत्यत उदार है, परमधार्मिक है, शुद्धस्थानकवासी धर्म में लवलीन है, सम्यत्र भाव से युक्त है, तच अतत्व का क्षीर नीर की तरह विरेक करने में इस के जैसा है / समस्त प्राणियों का उपकारक है, अतः यह सदा जययता वों // 6 // जिनकी देव गुरु और धर्म में नित्य भक्ति है / तथा सदाचार में जिनकी रुचि है ऐसे धर्मरत उदार श्रावक और सुश्राविकाएँ यहां घर 2 में है // 7 // अतिम मगलाचरण अतिम तीर्थकर भगवान् महावीर मगलरूप है, गौतमप्रभु मगल रूप हैं, सुधर्मास्वामी मगलरूप है अन्तिम केली जम्वामी मगलरूप हैं और यह जैनधर्म मगलरूप है // 8 // // श्रीरस्तु-शुभ भूयात् // - - સઘમહિમા ધોરાજી શહેરનો તે મહાન શ્રીસ ઘ અત્યત ઉદાર છે, ઘણે જ ધાર્મિક છે, શુદ્ધ થાનકવાસી ધર્મમા દેઢ રીતે માનનાર છે, સમ્યકત્વ ભાવથી યુક્ત છે, તત્વ અતત્વને દૂધ અને પાણીની જેમ વિવેક કરવામાં હ સ સમાન છે સઘળા પ્રાણીઓને ઉપકાર કરનાર છે, તેથી તેને સદા જય જયકાર હે દા જેમને દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યે નિત્ય ભકિતભાવ છે, તથા સદાચાર પ્રયે જેમની અભિરૂચિ છે એવા ધર્મરત ઉદાર શ્રાવક અને સુશ્રાવિકાઓ અહી દરેક ઘરમાં છે કે 7 છે અતિમ મ ગલાચરણ અન્તિમ તીર્થંકર ભગવાન મહાવીર મગળરૂપ છે, ગૌતમપ્રભુ મગલરૂપ \ છે સુધર્માસ્વામી મંગળરૂપ છે અતિમ કેવળી જ બૂસ્વામી મગળરૂપ છે, અને આ જૈન ધર્મ મગળરૂપ છે કે 8 // श्रीरस्तु-शुभं भूयात् //