________________
भावार्थ-इस चतुर्थ सबरमार का उपमधार करते हुए सूत्रकार करते हैं कि जो मुनिजन इस चतुर्थ मवरदार को मन वचन और काय, इन तीन योगों से शुद्धिपूर्वक पाच भावनाओं सरित मरणपर्यत पालते हैं उनके अशुभ अध्यवसाय रुक जाते हैं। नवीन फर्मो का वध पद हो जाता है । सचित कर्मों की निर्जरा रोने लगती है। पापा का स्रोत रुक जाता है । यह अपरिनानी आदि विशेषणों वाला है निकाल समस्त अरहत भगवतों ने इसका पालन किया है। उन्हीं के कथनानुसार भगवान महावीर प्रभुने भी इसका स्वरूपादि प्रदर्शन पूर्वककथन किया है । इस प्रकार श्री सुधर्मास्वामी ने अपने शिप्य अतिम केवली श्री जवू स्वामी को समझाया है ॥ म०११ ॥
॥ चतुर्थ सवरद्वार समाप्त४॥
-
-
-
ભાવાર્થ – આ ચેથા સવરદ્વારને ઉપસાર કરતા સૂત્રકાર કહે છે કે જે મુનિજન આ ચોથા વરદ્વારને મન, વચન અને કાય એ ત્રણે ગેની શુદ્ધિ પૂર્વક પાચ ભાવનાઓ સહિત મરણ સુધી પાળે છે તેમના અશુભ અધ્યવસાય બંધ થઈ જાય છે નવીન કર્મોને બાધ પણ અટકી જાય છે સચિત કર્મોની નિજેરે થવા માટે છે, પાપને સોત અટકી જાય છે તે અપરિસાવી આદિ વિશેષણ વાળું છે ત્રિકાળવતી સમસ્ત અહંત ભગવાને તેનું પાલન કરેલ છે તેમના કથનાનુસાર ભગવાન મહાવીરે પણ તેના વ રૂપ આદિ દર્શાવીને તેનું કથન કર્યું છે આ પ્રમાણે શ્રી સુધર્મા સ્વામીએ પિતાના શિષ્ય અતિમ કેવલી શ્રી જ બૂસ્વામીને સમજાવ્યું છે કે સૂ ૧૧ /
છે શુ સ વરદ્વાર સમાપ્ત છે ૪